Headlines

બગદાણાના ગુરુઆશ્રમ ખાતે વિવિધ ગામોના સેવા મંડળોના સ્વયંસેવકોની માર્ગદર્શક બેઠક મળી

આગામી તા.17 ને શુક્રવારના રોજ પૂ. સંતશ્રી બજરંગદાસબાપાના 48માં પુણ્યતિથી મહોત્સવ ધામધૂમથી ઉજવવાનું આયોજન થયું હરેશ જોષી – કુંઢેલી ગોહિલવાડના સુપ્રસિદ્ધ તીર્થસ્થળ ગુરુઆશ્રમ, બગદાણા ખાતે આગામી પોષ વદ ચોથના રોજ સંતશ્રી બજરંગદાસ બાપાના પુણ્યતિથિ મહોત્સવ ભાવ અને શ્રદ્ધા સાથે ધામધૂમથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.પ્રતિવર્ષની જેમ ચાલુ સાલે પણ આગામી તા. 17 ને શુક્રવારના રોજ…

Read More

મુકેશ અંબાણી અને અનંત અંબાણી દ્વારકાધીશના શરણે થયા નતમસ્તક

પિતા-પુત્રએ ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવીને નવા વર્ષની શરૂઆત કરી જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)

Read More

પોરબંદર જિલ્લામાં મહેર સંત શિરોમણી પૂજ્ય માલદેવ બાપુની 59 મી પુણ્યતિથિ ઉજવાઇ

હરીશ ટોકીજ ખાતે આવેલ માલદેવ બાપુ ચોક ખાતે જ્ઞાતિ આગેવાનો દ્વારા બાપુને પુષ્પાંજલિ અર્પિત વિસાવાડા ખાતે સમસ્ત વિસાવાડા ગામ તેમજ રામદેવપીર સમિતિના સાથ સહકારથી ઉજવણી કરાઇ ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ સંસ્થાના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા દ્વારા પૂજ્ય માલદેવ બાપુને ભાવાંજલિ બાપુના જીવનના મુખ્ય મંત્ર મહેર સમાજ શિક્ષિત બને અને સર્વાંગી વિકાસ પ્રાપ્ત કરે તેને ચરિતાર્થ કરવા…

Read More

ચારડામાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને રામકથા

મૂકેશ પંડિત, ઈશ્વરિયા બનાસકાંઠાનાં ચારડામાં રામલખનદાસબાપુ ૧૦૦મી જીવંત શતાબ્દી મહોત્સવ ઉજવણી થઈ રહી છે. બાલા હનુમાનજી મંદિર ચિત્રકૂટધામમાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને રામકથા લાભ ભાવિક શ્રોતાઓને મળી રહ્યો છે. ભક્તો ભાવિકો બહુ જ મોટી સંખ્યામાં રામકથા નો લાભ લેવા માટે આવી રહ્યા છે અને બાપુ બહુ જ રસિક અને ભાવસભર શૈલીમાં કથા વાંચન કરી રહ્યા છે.

Read More

પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગોહિલવાડ ખાલસા દ્વારા દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્ર લાભ

મહંત ગરીબરામબાપાનાં સાનિધ્ય સાથે હરસિદ્ધિજીનાં વ્યાસાસને ભાગવત કથા યોજાશે ઈશ્વરિયા, (મૂકેશ પંડિત) ત્રિવેણી સંગમ પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગોહિલવાડ વિરક્ત મંડળ ખાલસા દ્વારા શ્રી દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્ર લાભ મળનાર છે. મહંત શ્રી ગરીબરામબાપાનાં સાનિધ્ય સાથે શ્રી હરસિદ્ધિજીનાં વ્યાસાસને ભાગવત કથા યોજાશે. પ્રયાગરાજ મહાકુંભમેળામાં મૂક્તિમાર્ગ ( સેકટર ૧૯ – શાસ્ત્રીપુલ) જુંસી ક્ષેત્રમાં અખિલ ભારતીય ગોહિલવાડ વિરક્ત મંડળ ખાલસા આયોજિત…

Read More

વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને તરકપાલડી ગામે ભાગવત સપ્તાહ

ઈશ્વરિયા, મૂકેશ પંડિત શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને તરકપાલડી ગામે આગામી ગુરુવારથી ભાગવત સપ્તાહ યોજાશે. શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાનાં શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન સિહોર તાલુકાનાં તરકપાલડી ગામે ગોહિલ પરિવાર દ્વારા થયું છે. આગામી ગુરુવાર તા.૨થી બુધવાર તા.૮ દરમિયાન આ ભાગવત સપ્તાહમાં સંતો મહંતો સાથે ધાર્મિક અને સામાજિક અગ્રણીઓ જોડાશે.

Read More

જગન્નાથપુરીમાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને યોજાઈ ગઈ શ્રીમદ્ ભાગવત કથા

સોની સમાજ મિત્ર મંડળ સુરેન્દ્રનગર દ્વારા આયોજનનો મળ્યો લાભ મૂકેશ પંડિત, ઈશ્વરિયાતીર્થસ્થાન જગન્નાથપુરીમાં શ્રી રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથા યોજાઈ ગઈ. શ્રી સોની સમાજ મિત્ર મંડળ સુરેન્દ્રનગર દ્વારા આયોજનનો ભાવિકોને લાભ મળ્યો. ઐતિહાસિક તીર્થસ્થાન જગન્નાથપુરીધામમાં ભક્તિભાવ સાથે શ્રી રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથા યોજાઈ ગઈ, જેમાં કથા પ્રસંગ શ્રવણ સાથે ઉત્સવ ઉજવણીમાં સૌ…

Read More