પોરબંદર ચોપાટી ગુજરી બજારમાંથી રોકડ ભરેલું પર્સ મળ્યું, અસલ માલિકને સંપર્ક કરવા પોલીસની અપીલ
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરના સુપ્રસિદ્ધ ચોપાટી વિસ્તારમાં આવેલ ગુજરી બજારમાંથી આજે એક પ્રામાણિકતા અને તંત્રની સતર્કતાનો કિસ્સો સામે આવ્યો છે. આજરોજ તારીખ ૨૨/૦૩/૨૦૨૬ ને રવિવારના રોજ બપોરે આશરે ૧૨:૩૦ વાગ્યાની આસપાસ બજારમાં ખરીદી દરમિયાન એક નાનું પર્સ મળી આવ્યું હતું. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ પર્સમાં રોકડ રકમ રહેલી છે. બજારમાં…
