Headlines

કલ્યાણપુરના હાબરડી ગામે અપરણિત યુવાનની ઘાતકી હત્યા: સગા ભાઇની ધરપકડ

– નાનાભાઈ સાથે થતી તકરારથી કંટાળીને મોટાભાઈએ ઢીમ ઢાળી દીધું… –  કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૦-૦૩-૨૦૨૫         કલ્યાણપુર તાલુકાના મણીપુર હાબરડી ગામે રહેતા 40 વર્ષના એક આહિર યુવાનનું શુક્રવારે મોડી રાત્રીના સમયે કોઈ શખ્સોએ ગળું દબાવીને હત્યા નિપજાવ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ પ્રકરણમાં એલસીબી પોલીસે તાકીદની કાર્યવાહી કરી અને આરોપી…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બઢતી પામેલા પોલીસ અધિકારીઓની પીપીઈંગ સેરીમની યોજાઇ

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૩-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવી રહેલા પી.એસ.આઈ. તેજલ ચુડાસમા, મનીષ મકવાણા તેમજ આકાશ બારસીયાને તાજેતરમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેની બઢતી મળી છે. જેને અનુલક્ષીને શુક્રવારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તેમજ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ દ્વારા પીપીઈંગ સેરીમની યોજીને ઉપરોક્ત ત્રણેય અધિકારીઓને નવા હોદ્દા મુજબ સોલ્ડર બેઝ પહેરાવીને…

Read More

નેત્રમ: પોરબંદરમાં મધ્યપ્રદેશની મહિલાનો રૂ. 20,000 ભરેલો થેલો ખોવાયો: પોલીસે શોધી આપ્યો

પોરબંદર પોરબંદરમાં તા.૫/૩/૨૦૨૫ ના રોજ ક.૧૪:૦૦ થી ૧૫:૦૦ દરમિયાન અરજદાર લુમીબેન ભુરસિંહ કલેશ રહે.જીલ્લો-અલીરાજપુર રાજ્ય-મધ્યપ્રદેશ આજ રોજ પોતાના ભાઇ બહેન સાથે પોરબંદર ખાતે આવેલ અને રીવરફ્રન્ટ પાસેથી એસ.ટી. બસ સ્ટેન્ડ જવા માટે એક પીયાગો ઓટો રીક્ષામાં બેસેલ તે દરમ્યાન એક કાળા કલરનો થેલો જેમા રોકડ રૂ.૨૦,૦૦૦/- અને જરૂરી સામાન હતો જે બસ સ્ટેન્ડ ઉતર્યા ત્યારે…

Read More

ભરાણામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: આરોપી ઝડપાયો

– મુદ્દામાલ કબજે: અન્ય એકની શોધખોળ –  જામ ખંભાળિયા, તા. ૨૦-૦૨-૨૦૨૫         ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે ગત તારીખ 8 ના રોજ એક આસામી લગ્ન પ્રસંગે ગયા હતા. ત્યારે ત્રણેય કલાકના સમયગાળામાં કોઈ તસ્કરોએ તેમના ઘરમાં પ્રવેશી અને રોકડ સહિતના મુદ્દામાલની ચોરી થયાનો બનાવ વાડીનાર મરીન પોલીસ મથકમાં નોંધાયો હતો. આ પ્રકરણ સંદર્ભે…

Read More

બેટ દ્વારકા વિસ્તારમાં ગુમ થયેલા ચાર મોબાઈલ પોલીસ દ્વારા શોધીને અપાયા

– આસામીઓએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો –  જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫          દ્વારકા પંથકમાં રહેતા લોકો તેમજ આવતા જતા યાત્રાળુઓને સહાયભૂત થવા માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા ખાસ અભિગમ દાખવવામાં આવ્યો છે. જે અંતર્ગત બેટ દ્વારકા વિસ્તારમાં આવતા દર્શનાર્થીઓ વિગેરેના કોઈ કારણોસર ગુમ થયેલા કે ખોવાયેલા કિંમતી મોબાઈલ ફોન…

Read More

રાજકોટના લેખક એસ. બી. ગોહિલના પુસ્તક “એક પોલીસ અમલદારના અનુભવો”ને સાહિત્ય અકાદમીના આત્મકથા વિભાગનું પ્રથમ ઇનામ

રાજકોટ, તા.19ગુજરાતભરમાં પોતાની એક ઉજ્જવળ અને યશસ્વી પોલીસ કારકિર્દી બાદ નિવૃત્ત થયેલા એસીપી એસ બી ગોહિલ દ્વારા લિખિત “એક પોલીસ અમલદારના અનુભવો” પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમીનો રેખાચિત્ર-પત્ર-આત્મકથાજીવનચરિત્ર વિભાગનો પ્રથમ એવોર્ડ જાહેર થયો છે.ઉલ્લેખનીય છે કે પોતાની સુદીર્ઘ પોલીસ કારકિર્દી બાદ નિવૃત્ત થયા પછી લેખક બનેલા સહદેવસિંહ ગોહિલે પોતાના પોલીસ અધિકારી તરીકેના પ્રથમ દિવસથી લઈને અંતિમ…

Read More

ખંભાળિયાની વિજય હાઇસ્કુલના વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમન અંગે માહિતગાર કરાયા

– જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ કાર્યક્રમ યોજાયો –  જામ ખંભાળિયા, તા. ૧૭-૦૨-૨૦૨૫       ખંભાળિયામાં રાષ્ટ્રીય વ્યાપી માર્ગ સલામતી અભિયાન “પરવાહ” (CARE) કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા આજરોજ અહીંની હર્ષદપુર વિસ્તારમાં આવેલી વિજય હાઇસ્કુલના વિદ્યાર્થીઓને ટ્રાફિક અવેરનેસ બાબતે માહિતગાર કરેલ તથા ટ્રાફિક નિયમો તેમજ રોડ ક્રોસ કરવા અંગે પ્રેક્ટિકલી જ્ઞાન આપવામાં આવ્યું…

Read More

વિશ્વાસ પ્રોજેક્ટ: પોરબંદરમાં એક બેનના ₹12,000ના કપડાં ભરેલી થેલી ખોવાઈ ગઈ: પોલીસે શોધી આપી

પોરબંદરપોરબંદરમાં તા. ૩/૨/૨૦૨૫ના રોજ ૧૪:૦૦થી ૧૫:૦૦ દરમિયાન અરજદાર નીશાબેન અને ફેમીલી સાથે જુની છાયા નગર પાલીકા પાસેથી એક ઓટો રીક્ષામાં નવા કુંભારવાડા જવા માટે બેસેલ તે દરમ્યાન એક થેલી રીક્ષાના પાછળના ભાગે રાખેલ અને તેમાં રહેલ શેરવાની તથા અન્ય લગ્નના કપડા મળી આશરે કિ.રૂ.૧૨,૦૦૦/- નો સામાન રીક્ષામાં ભુલાઇ ગયેલ હોય જે શોધવા માટે નેત્રમ કમાન્ડ…

Read More

પોરબંદરમાં RTO, પોલીસ, JCI અને ટોલ પ્લાઝા દ્વારા ટ્રાફિક જાગૃતિ રેલી યોજાઈ

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆પોરબંદર જિલ્લા કલેકટર સાહેબ અને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ સહિત ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆રેલીમાં જાગૃત નાગરિકો અને વાહન ચાલકો મોટી સંખ્યામાં જોડાયા પોરબંદર સમગ્ર દેશમાં રોડ અકસ્માત અટકાવવા સરકાર દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત પોરબંદર ખાતે એઆરટીઓ, પોલીસ, જીલ્લા ટ્રાફિક પોલીસ,જેસીઆઈ અને નેશનલ હાઇવે વિભાગના ટોલ…

Read More