Thursday August 07, 2025

અંબારામા પાટિયા પાસે જાહેરમાં મોબાઈલ ફોનની ચોરી

પોરબંદરપોરબંદર તાલુકાના આંબારામા ગામના એક આગેવાન પોતાની દીકરીને તેડવા માટે ગામના પાટીએ ગયા હતા તે દરમિયાન કોઈ અજાણી વ્યક્તિએ તેમનો મોબાઇલ ફોન ચોરી લીધો હતો. ફરિયાદ થઈ છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર આ મામલે રાહુલ રામભાઇ ઓડેદરા (ઉ.વ. ૨૨ ધંધો- અભ્યાસ રહે.આંબારામા ગામ પાણીના ટાંકા પાસે વાડી વિસ્તાર તા.જી.પોરબંદર)એ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર ફરીયાદીના […]

પોરબંદરમાં RTO, પોલીસ, JCI અને ટોલ પ્લાઝા દ્વારા ટ્રાફિક જાગૃતિ રેલી યોજાઈ

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆પોરબંદર જિલ્લા કલેકટર સાહેબ અને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ સહિત ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆રેલીમાં જાગૃત નાગરિકો અને વાહન ચાલકો મોટી સંખ્યામાં જોડાયા પોરબંદર સમગ્ર દેશમાં રોડ અકસ્માત અટકાવવા સરકાર દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત પોરબંદર ખાતે એઆરટીઓ, પોલીસ, જીલ્લા ટ્રાફિક પોલીસ,જેસીઆઈ અને નેશનલ હાઇવે વિભાગના ટોલ […]

Back to Top