આતો તારા પ્રેમ નો નશો હતોનહિતર દુનિયા મારી પાછળ દીવાની હતી…. શબ્દ અધૂરો કહાની પણ અધૂરી તોય જિંગદી નથી થાતી પુરી. પ્રેમ નું જયારે નામ આવે ને ત્યારે શ્રી કૃષ્ણ ને રાધા ની છવી નજર સમક્ષ ઉભરાય આવે. પણ શું કોઈ કરી શકે રાધાકૃષ્ણ જેવો પ્રેમ? કે એમ કહું કે કોઈ ને થઈ શકે રાધા […]
ભાવનર યુનિવર્સીટીના ૪૪માં ખેલકુદ મહોત્સવમાં સતત સાતમી વખત જનરલ ચેમ્પીયનશીપ પ્રાપ્ત કરીને નંદકુવરબા મહિલા કોલેજ – દેવરાજનગરે ઈતિહાસ રચ્યો
ભાવનગરઆંતર કોલેજ ખેલકુદ મહોત્સવમાં એથ્લેટિક્સ ની સ્પર્ધામાં પણ સતત ૧૦ મી વખતે ચેમ્પિયનશીપ પ્રાપ્ત કરી નંદકુંવરબા મહિલા કોલેજ – દેવરાજનગર મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજ નગર માં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ એ તા. ૩૦-૧૧-૨૦૨૪ અને તા. ૦૧-૧૨-૨૦૨૪ ના રોજ યોજાયેલ ૪૪માં બે દિવસીય ખેલકૂદ મહોત્સવ સીદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ભાવનગર માં ભાગ […]
૨૩ વર્ષથી ચીટીંગના ગુન્હામાં ફરાર આરોપીને શોધી કાઢતી પોરબંદર પોલીસ
પોરબંદરપેરોલ ફર્લો સ્કોડ પોરબંદરના માણસો પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એ.એસ.આઇ. જે.આર.કટારા તથા હેડ કોન્સ્ટેબલ હરેશ સિસોદીયા તથા વજશી વરૂની સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે કિર્તીમંદીર પોલીસના ૨૦૦૧ના આઇ.પી.સી. ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબના ગુનાના કામે ગેઝેટ પ્રસીધ્ધ નાસતો ફરતો આરોપી રાજુ ડાયાભાઇ સોલંકી (રહે. જુના વાડજ, અમદાવાદ) તેની સાસુ લક્ષ્મી બેનના જુના વાડજ, અમદાવાદ ખાતેના […]
પોરબંદરમાં રિક્ષામાંથી મહિલાના સોનાના ઘરેણાની ચોરી કરનાર શખ્સ ઝડપાયો
પોરબંદરમાં રિક્ષામાંથી મહિલાના સોનાના ઘરેણાની ચોરી કરનાર શખ્સ ઝડપાયો કીર્તિમંદીર, કમલાબાગ તથા મધ્યપ્રદેશ રતલામ માણક ચોક પોલીસના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મુદામાલ સાથે પકડી પાડતી પોરબંદર એલ.સી.બી. રૂપિયા 53 હજારની કિંમતના પાઉન્ડ અને રૂ 4.18 લાખની કિંમતના સોનાના ચેન સહિત આરોપીને દબોચી લેવાયો આરોપીએ ચોરી કરી ત્યારે પોતે તથા પોતાની પત્ની રેખા તથા પોતાના […]
ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રીના પુત્રી ભાજપમાં જાેડાયા
ભાવનગર તારીખ ૧૧-૦૩-૨૦૨૪ અને સોમવારના રોજ સાંજે ૬-૩૦ કલાકે શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતા અને ભાવનગર- બોટાદના સાંસદ શ્રી ભારતીબેન શિયાળ, મહામંત્રીશ્રીઓ અલ્પેશભાઇ પટેલ, નરેશભાઇ મકવાણા અને પાર્થભાઈ ગોંડલિયા, મેયર શ્રી ભરતભાઇ બારડ તેમજ ચૂંટાયેલા હોદ્દેદારો તેમજ સંગઠનની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્રના ઉપાધ્યક્ષ અને ભાવનગર લોકસભાના પ્રભારી શ્રી નિતાબેન […]
3300 કિલો ડ્રગ્સ સાથે ઝડપાયેલા પાંચ આરોપી પાંચ દિવસના રિમાન્ડ પર
ગુજરાત અને ભારતના ઇતિહાસ માં અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે ત્યારે સ્થાનિક સ્તરે કોણ સંડોવાયેલું છે તે બાબત પર તપાસ કેન્દ્રીત પોરબંદરપોરબંદર નજીક અરબી સમુદ્રમાંથી પકડાયેલા 3271 કિલો ડ્રગ્સ નો મામલો હવે તપાસની એરણે ચડશે. એન.સી.બી.એ પાંચ આરોપીઓને 7 દિવસના રિમાન્ડ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. તેરે લઈને પોરબંદરની કોર્ટ 5 દિવસ […]
પોરબંદર બ્રેકિંગ
પોરબંદર 3271 કિલ્લો ડ્રગ્સ નો મામલો એન.સિ.બી.એ પાંચ આરોપીઓને 7 દિવસના રિમાન્ડ સાથે કોર્ટમાં રજૂ કર્યા કોર્ટ 5 દિવસ ના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા એનસીબી દ્વારા કરવામાં આવશે પૂછપરછ સ્થાનિક કક્ષાએ કોની સંડોવણી તે અંગે વિગતો બહાર આવે તેવી શકયતા આજે સાંજે કોર્ટના જજ પોલીસ સ્ટેશનમાં કરશે કોર્ટ ઇન્વેન્ટરી કરશે
પોરબંદરમાં રાજુ ઓડેદરા હત્યા કેસમાં તેની પૂર્વ પત્ની કૃપાલીને જામીન આપતી કોર્ટ
પતિ રાજુને છોડીને કૃપાલી જેની સાથે રહેતી હતી તે રાજકોટનો શખ્સ અને તેનો ભાઈ કેમેરામાં પકડાયા પરંતુ હત્યાના કાવતરામાં કૃપાલી સામેલ હોવાનું સિદ્ધ ન થયું પોરબંદરપોરબંદ૨ના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં તા.૮/૧૧/૨૦૨૩ ના રોજ ફ૨ીયાદી જેસાભાઈ નોંઘણભાઈ ઓડેદરા દ્વારા એવા મતલબની ફરીયાદ લખાવેલ હતી કે, પોતાના પુત્ર ૨ાજુભાઈ ઓડેદ૨ા કે જે એકલા જ રહેતા હોય અને તેમની […]
પોરબંદરમાં 25 વર્ષની માતા તેની દસ વર્ષની બાળકી સાથે ગાયબ
શહેરની સર ભાવસિંહજી હોસ્પિટલમાં સારવારમાં હતી તે દરમિયાન બનેલો બનાવ પોરબંદર શહેર અને જિલ્લામાં વ્યક્તિઓ ગુમ થયાના થવાના બનાવ વધી પડ્યા છે. હોસ્પિટલમાં સારવાર માટે આવેલી એક 25 વર્ષની માતા તેની દસ વર્ષની બાળકી સાથે ગુમ થઈ ગઈ છે, તો બીજા એક બનાવમાં શહેરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતી એક વિદ્યાર્થીને નર્સિંગ સ્કૂલે ભણવા ગઈ તે […]