દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રહેતા વિદેશી નાગરિકો અંગે પોલીસનું વ્યાપક ચેકિંગ
જામ ખંભાળિયા, તા. ૨૮-૦૪-૨૦૨૫ પહેલગામ ખાતે તાજેતરમાં કરવામાં આવેલા આતંકી હુમલાના પગલે સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તંત્ર પણ વધુ સતર્ક બન્યું છે. ત્યારે છેલ્લા બે દિવસથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા વિદેશી નાગરિકો અંગેની ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા…
