ખંભાળિયાના ભાતેલ ગામે વાડીમાં આગનું છમકલું
જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૬ ખંભાળિયા તાલુકાના ભાતેલ રહેતા એક આસામીની વાડીમાં આજરોજ કોઈ કારણસર આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે અહીં રાખવામાં આવેલા કેટલાક પાકની જણસ તથા ટ્રેક્ટરમાં નુકસાની થવા પામી હતી. આ ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારની સૂચના મુજબ ફાયર ટીમના જવાનોએ…
