ભાવનગર રેલવે મંડળમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ પ્રતિજ્ઞા સમારોહ ઉજવાયો
શંભુ સિંહ, ભાવનગર “ભારતના લૌહ પુરુષ” સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિના અવસર પર, 31 ઓક્ટોબર, 2025ના રોજ પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળમાં રાષ્ટ્રીય એકતા દિવસ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાયો હતો. આ અવસર પર મંડળ કચેરી પરિસરમાં પ્રતિજ્ઞા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના અધ્યક્ષ મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્મા હતા.આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક શ્રી…
