જામનગરના લોકપ્રિય બાળસાહિત્યકાર કિરીટ ગોસ્વામીને બાળવાર્તાનાં પુસ્તક માટે અસાઇત સાહિત્ય સભાનો પુરસ્કાર એનાયત

જામનગર     કિરીટ ગોસ્વામી એકવીસમી સદીના શ્રેષ્ઠ બાળસાહિત્યકાર છે. આધુનિક બાળસાહિત્યમાં નવાં ને મૌલિક સર્જન થકી તેઓ છવાઇ ગયા છે. નવા સમયનાં બાળકોના તેઓ પ્રિય બાળસાહિત્યકાર છે. બાળકો કિરીટ ગોસ્વામી નું સાહિત્ય વાંચવા માટે પડા પડી કરે છે.              તાજેતરમાં જ, તા. 5 જાન્યુઆરીના રોજ, અસાઇત સાહિત્ય સભા, ઊંઝા અને ત્રિપદા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે અપાતા…

Read More

પોરબંદરમાં નટવરસિંહજી આર્ટ ગેલેરીમાં રાજ્યભરના ચિત્રકારોના ચિત્રોનું પ્રદર્શન

પોરબંદરકલાનગરી પોરબંદરમાં પોરબંદર છાયા નગરપાલિકા સંચાલિત મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે 17મી જાન્યુઆરીના રોજ લાઈવ સ્ટડી પોટ્રેઇટ ગ્રુપ અમદાવાદ 8 આર્ટિસ્ટ સર્વ અજય ગોહીલ, આશિષ કટારીયા, ભાગવત ભાવસાર, વિક્રમ ચિત્રમ રાજુલ, ઇન્દ્રજીત ઝાલા, જયેશ મિસ્ત્રી, નંદની વી કિશોર કિશોર, વત્સલ એમ કિશોર 45 જેટલા ચિત્રોના પ્રદર્શનનું ઉદઘાટન પોરબંદર ધારાસભ્ય હસ્તે તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુલ્લું મુકવા…

Read More

શિવરાજપુર બીચ ખાતે યોજાયો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

14 દેશના અને બે રાજ્યના પતંગબાજોની પતંગો બની આકર્ષણનું કેન્દ્ર કુંજન રાડિયા, જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)

Read More

તળાજા તાલુકાના કુંઢેલી ગામ ખાતે પતંગ ઉત્સવનું આયોજન

હરેશ જોષી, કુંઢેલી તળાજાના કુંઢેલી ગામે પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ધોરણ 1 થી 8 ના ભાઈઓ બહેનો ઉત્સાહભેર જોડાયા હતા. બાળકોએ મકરસક્રાંતિ પર્વ ઉપર આકાશમાં રંગબેરંગી પતંગો ચગાવીને મનભેર આનંદ લુટ્યો હતો. કેટલાક છોકરાઓએ પતંગ લૂંટવાનો આનંદ પણ લુટ્યો હતો.

Read More

ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ

ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ કુંજન રાડિયા, જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)

Read More

મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે આર્ટ ફ્રોમ વેસ્ટના વર્કશોપ સમ્પન્ન

પોરબંદરકલાનગરી પોરબંદરમાં પોરબંદર મહાનગરપાલિકા તથા ઇનોવેટીવ આર્ટિસ્ટ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે ૫ મી જાન્યુઆરીનારોજ પોરબંદરની વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિ વિકસે એવા ઉમદાહેતુથી મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે આર્ટ ફ્રોમ વેસ્ટના વર્કશોપનું આયોજન કરવામાં આવેલ. પી.એમ.જવાહર નવોદય વિદ્યાલયના આર્ટ ટીચર રણજીતસિંહ સિસોદિયા દ્વારા વિદ્યાર્થીઓને આ વર્કશોપમાં માર્ગદર્શન આપવામાં આવેલ. પોરબંદરની વિવિઘ શાળા કોલેજના 45 જેટલા…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક સંવેદનશીલ અભિગમ : દિવ્યાંગ ખેલાડીઓની રમત ગમત ક્ષેત્રની વિશેષ સિદ્ધિનું ગૌરવ કર્યું

એશિયન પેરા ગેઇમ્સમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ વિજેતા બે દિવ્યાંગ ખેલાડીઓને તેમની સિદ્ધિ માટે રાજ્ય સરકારની સેવામાં વર્ગ ૧ અને વર્ગ-૨માં નિમણૂક અપાશે એશિયન પેરા ગેઇમ્સમાં પુરુષો માટેની ચેસ રમતના ગોલ્ડ મેડલ વિનર પ્રજ્ઞા ચક્ષુ યુવા દર્પણ ઇનાણીની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર વર્ગ ૧ તરીકે નિયુક્તિ થશે. મહિલાઓ માટેની ચેસની રમતમાં બ્રોન્ઝ મેડલ…

Read More

ગુજરાતમાં ફૂટબોલ: બદલાતું પરિદ્રશ્ય: પરિમલ નથવાણી

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૧-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા) અનેક પડકારો હોવા છતાં, ગુજરાતમાં ફૂટબોલનનું ભવિષ્ય અત્યંત ઉજ્જવળ છે. ગ્રાસરૂટ અંગેની પ્રાથમિકતાઓ અને પહેલો, વ્યાવસાયિક લીગો અને ખેલાડીઓના વિકાસ પ્રોગ્રામો થકી રાજ્યમાં ફૂટબોલના ભવિષ્ય માટે મજબૂત પાયો નંખાઈ ગયો છે. હાલમાં, AIFFની કેન્દ્રિય નોંધણી પ્રણાલી (CRS) હેઠળ GSFA 10,000 થી વધુ નોંધણી કરેલા ખેલાડીઓ ધરાવે છે, જેમાંથી…

Read More