સુદર્શન સેતુ બ્રિજ પર દોડતી કાર માથે બેસીને રીલ બનાવતો બનાસ કાંઠાના કિશન જાદવ ઝડપાયો
જામ ખંભાળિયા, તા. ૦૩-૦૧-૨૦૨૬ ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં સુદર્શન સેતુ ઉપર ફોર વ્હીલર મોટરકાર મારફતે ભયજનક રીત રીલ બનાવતા બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાનેરા ગામના રહીશ એવા કિશન કુવરસિંહ જાદવ નામના 23 વર્ષના શખ્સને ઓખા મરીન પોલીસે પોલીસ મથકના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ઝડપી લઇ, તેની સામે વિધિવત રીતે ગુનો નોંધ્યો હતો….
