Headlines

સુશાસન દિવસ અંતર્ગત ભાવનગર શહેર ભાજપ દ્વારા રૂપાણી સર્કલ ખાતે શ્રદ્ધેય બાજપાઈજીની પ્રદર્શની યોજાઈ

સુશાસન દિવસ અંતર્ગત ભાવનગર શહેર ભાજપ દ્વારા રૂપાણી સર્કલ ખાતે શ્રદ્ધેય બાજપાઈજીની પ્રદર્શની યોજાઈ ભાવનગરતારીખ ૨૫ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ બાજપાઈજીની ૧૦૦ મી જન્મજયંતી અર્થાત સુશાસન દિવસ અંતર્ગત શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં તથા ભાવનગર મહાનગરના પ્રભારી ચંદ્રશેખરભાઈ દવેની વિશેષ ઉપસ્થિતિમાં રૂપાણી સર્કલ ખાતે શ્રદ્ધેય બાજપાઈજીની પ્રદર્શની યોજવામાં આવેલ, જેમાં શહેર મહામંત્રી પાર્થભાઈ ગોંડલીયા,…

Read More

દીકરીના જન્મ દિવસે 70થી વધુ વખત રક્તદાન કરનાર દાતા કલ્પેશભાઈ ભટ્ટ દ્વારા રક્તદાન કરાયું

ભાવનગરભાવનગર જિલ્લા ના સિનિયર તલાટી મંત્રીશ્રી અને અનેક સેવાકીય આયામો માં સક્રિય એવા શ્રી કલ્પેશભાઈ ભટ્ટ દ્વારા તેમની દીકરી ના જન્મ દિવસ પ્રસંગે શ્રી ઉત્તમ એન ભુતા- રેડક્રોસબ્લડ સેન્ટર, રેડક્રોસ બ્લડ બેન્ક, દિવાનપરા રોડ, ભાવનગર આવી ને આજે રક્તદાન કર્યું હતું. કપલેશભાઈ દ્વારા અત્યાર સુધી માં 70 થી વધુ વખત રક્તદાન કર્યું છે અને અન્ય…

Read More

ભાવનગર ડિવિઝનના રેલવે કર્મચારીઓએ પ્રમાણિકતા દાખવી

ભાવનગરટ્રેન નંબર 09511 (પાલીતાણા-ભાવનગર) દરમિયાન સિહોર રેલ્વે સ્ટેશન ખાતે એક મુસાફરનો મોબાઈલ ફોન સ્ટેશન પર રહી ગયો હતો, જેને ગેંગમેનના કર્મચારીએ લાવીને સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટની કચેરીમાં જમા કરાવ્યો હતો. જે મુસાફરનો મોબાઈલ ખોવાઈ ગયો હતો તે સ્ટેશન ઓફિસે પૂછપરછ કરવા પહોંચ્યો ત્યારે સ્ટેશન માસ્તર શ્રી સંજીવજીએ તેને મોબાઈલ બતાવ્યો અને જરૂરી પૂછપરછ કરીને ખાતરી મેળવ્યા બાદ…

Read More

ભાવનગરમાં યોગ સાધકે બે હજારસૂર્ય નમસ્કાર કરીને સર્જ્યો વિક્રમ

પતંજલિ યોગ પરિવારનાં નરેન્દ્રસિંહ ચુડાસમાએ ૧૧ કલાક કર્યા સૂર્ય નમસ્કાર મૂકેશ પંડિત, ઈશ્વરિયા ભાવનગરમાં પતંજલિ યોગ પરિવાર સાથે જોડાયેલાં શ્રી નરેન્દ્રસિંહ ચુડાસમાએ બે હજાર સૂર્ય નમસ્કાર કરી વિક્રમ સર્જ્યો છે. સ્વામી શ્રી બાબા રામદેવજી પ્રેરિત પતંજલિ યોગ પરિવાર સાથે જોડાયેલાં ૬૨ વર્ષીય યોગ શિક્ષક શ્રી નરેન્દ્રસિંહ ચુડાસમાએ સતત ૧૧ કલાક સૂર્ય નમસ્કાર કર્યા છે. આ…

Read More

ભાવનગર જિલ્લામાં જય જનની સ્કૂલ બપાડા ખાતે તુલસી પૂજનની ભવ્ય ઉજવણી થઈ

ભાવનગરજય જનની શાળામાં થઈ તુલસીપૂજન દિવસની ભવ્ય ઉજવણી થઈ હતીશાળામાં તુલસીપૂજનની ભવ્ય ઉજવણી થઈ.. જેમાં ડો. ઓ. બી. કાપડિયા, RSS તાલુકા કાર્યવાહ અનિલભાઈ ડાભી શાળાના ટ્રસ્ટી તુલસીભાઈ મકવાણા અને રમેશભાઈ કોરડીયા શાળાના માર્ગદર્શક શ્રી ધર્મેશભાઈ કોરડીયા શાળાના સંચાલક શ્રી ભાવેશભાઈ કોરડીયા મહેમાન તરીકે ઉપસ્થિતિમાં શાળામાં તુલસી પૂજન કરવામાં આવ્યું. આ ઉપરાંત તુલસીનું મહત્વ, તુલસી દર્શન…

Read More

ધારાસભ્ય મેવાણીની આગેવાનીમાં ભાવનગરના ડીમોલેશન પીડિત પરિવારોનાં ન્યાય માટે 3જીએ મહારૅલી

ભાવનગરભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગરીબો ને કોઈ પણ વૈકલ્પીક વ્યવસ્થા વગર ગરીબોનાં ઝુંપડા અને મકાનો ડીમોલેશન કરવાં નોટીસ આપવામા આવી છે આના કારણે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર માં 1500 ગરીબ પરિવારો ઘર વિહોણા બનશે આં ગરીબ લોકો નાં સમર્થ ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણીની આગેવાનની ભીમરાવ આંબેડકર સાહેબની પ્રતિમા (જસોનાથા સર્કલ ) ભાવનગરથી કમિશ્નરની કચેરી સૂધી તા.3/1/24ના રોજ બપોરે…

Read More

સરકારના વિજબીલ સરચાર્જના 14 ℅ ઘટાડાના નિર્ણયને ભાવનગર શહેર ભાજપ સંગઠન અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ આવકાર્યો

ભાવનગરબાજપાઈજીની ૧૦૦ મી જન્મજયંતી સુશાસન દિવસ નિમિતે ગુજરાત રાજ્ય સરકારે પ્રજા માટે વિજબીલ સરચાર્જના ૪૦ રૂપિયા અર્થાત ૧૪ ℅ ઘટાડાના નિર્ણયને ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા અને શ્રી નિમુબેન બાંભણીયા તેમજ ધારાસભ્ય શ્રી જીતુભાઇ વાઘાણી અને શ્રી સેજલબેન પંડ્યા, મેયર શ્રી ભરતભાઇ બારડ, ત્રણેય મહામંત્રીશ્રીઓ પાર્થભાઈ ગોંડલીયા, અલ્પેશભાઈ…

Read More

ભાવનગર પત્રકારત્વ ના શિખર પુરુષ પ્રતાપભાઈ શાહની 101મી જન્મ જયંતી ઉજવાય

ભાવનગર સ્વ.પ્રતાપભાઈ તારાચંદ શાહ ની 101 મી જન્મ તિથિ નિમિતે ચશ્મા વિતરણ, બોર્ન ડેન્સીટી ટેસ્ટ, બી.પી, ડાયાબિટીસ, હિમોગ્લોબીન, બ્લડ ગૃપિંગ કેમ્પ સહિત ના કેમ્પ માં 200 થી વધુ દર્દીઓ એ લાભ લીધો હતો. શ્રી પ્રતાપભાઈ તારાચંદ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ તથા દિવ્ય ભાસ્કર ગ્રુપ ના સૌરાષ્ટ્ર સમાચાર અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર દ્વારા કેમ્પ માં 200…

Read More

ભાવનગરમાં ભાવભર ઉજવાશે સુશાસન દિવસ

ભાવનગરસુશાસન દિવસ ૨૫ ડિસેમ્બર ૨૦૨૪ તથા ૨૦૨૫ પૂર્ણ વર્ષ”“સુશાસન દિવસ”ની ઉજવણી તથા “વીર બાલ દિવસ” ૨૬ ડિસેમ્બર ૨૦૨૪, રાષ્ટ્રીય દિવસ ઉજવણી અંગે જીલ્લા ભાજપા ભાવનગર અપેક્ષિત આગેવાનોની બેઠક યોજવામાં આવી હતી. દેશના યશશ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વ અને ભારત સરકારે ૨૫ ડિસેમ્બર (અટલજી જન્મદિન)સુશાસન દિવસ તથા વીર બાલ દિવસ રાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર કરેલ…

Read More

ભાવનગર મંડળના કર્મચારીઓની મદદથી રેલયાત્રી ની ટ્રોલી બેગ પાછી મળી

ભાવનગર વેસ્ટર્ન રેલ્વે, ભાવનગર ડિવિઝનના કર્મચારીઓ તેમના સમ્માનનીય મુસાફરોને શક્ય તમામ મદદ કરવા માટે હંમેશા તત્પર રહે છે. એક રેલયાત્રી ટ્રેન નંબર 12971 બાંદ્રા-ભાવનગર સુપરફાસ્ટ ટ્રેનના A-1 કોચમાં મુસાફરી કરી રહ્યા હતા. સોમવારે ધોળા જંકશન સ્ટેશન પર ટ્રેનમાંથી નીચે ઉતરતી વખતે તેમની એક ટ્રોલી બેગ ટ્રેનમાંજ છુટી ગએલ હતી.ભાવનગર મંડળના વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક શ્રી…

Read More