માઘ પૂર્ણિમાએ દ્વારકામાં માનવ મહેરામણ ઉમટયો
હજારો ભાવિકોએ ગોમતી સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધ્યુ જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫ દ્વારકા યાત્રાધામમાં દર મહિને હજારો ભાવિકો પૂનમ ભરવા આવતા હોય છે. આજરોજ માઘ પૂર્ણિમા નિમિત્તે હજારો ભાવિકોએ વહેલી સવારથી જ પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. ભાવિકોએ પવિત્ર ગોમતી સ્નાન બાદ છપ્પન સીડીએ…
