ગુજરાતના દરિયામાં ઈરાની બોટ ‘અલ મુખ્તાર’ સાથે ૪ વિદેશી નાગરિકો અને ૨૦૦ પેકેટ સિગારેટ ઝડપાયા: તપાસ માટે પોરબંદર લવાયા
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ભારતીય દરિયાઈ સીમામાં સતર્કતા વધારતા ઇન્ડિયન કોસ્ટગાર્ડના શિપ દ્વારા એક શંકાસ્પદ ઈરાની બોટ ‘અલ મુખ્તાર’ ને ઝડપી પાડવામાં આવી છે. આ બોટમાંથી ૪ ઈરાની નાગરિકો અને આશરે ૨૦૦ પેકેટ વિદેશી સિગારેટનો જથ્થો મળી આવતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. કોસ્ટગાર્ડ દ્વારા આ બોટ અને તેમાં સવાર તમામ શખ્સોને વધુ તપાસ…
