મેરામણ હત્યા કાંડ : મંજુબેને જોયું તો તેમનો પતિ મેરામણ શંકર ભગવાનના મંદીરના પગથીયાની બાજુમાં લોહી-લુહાણ હાલતમાં બેભાન અવસ્થામાં પડ્યો હતો
[ જિંદગી કી તલાશ મેં હમ, મોત કે કિતને પાસ આ ગયે !!!] [જેની સામે 14 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા હતા] પોરબંદરના બખરલામાં હિસ્ટ્રીશીટર મેરામણ લંગીની હત્યા બખરલાના સંજય દેવશી ઉર્ફે ભાણિયો અને અજાણ્યા શખ્સ સામે મેરામણના પત્ની મંજુબેને નોંધાવી ફરિયાદ નિલેશભાઈનો ફોન આવતા તરત જઈને મંજુબેને જોયું તો તેમનો પતિ મેરામણ શંકર ભગવાનના મંદીરના…
