Headlines

બુચકાંડ

પોરબંદરમાં રુા.૧,૮૦,૦૦૦ના ચેક રીર્ટન કેસમાં આરોપી ને એક વર્ષની સજા કરતી અદાલત પોરબંદર પોરબંદર શહેરના મેરામણભાઈ ગીગાભાઈ થાપલીયા (રહે.શેરી નં.૩,નવો કુંભારવાડો,પોરબંદર) દ્વારા એ મતલબની ફરીયાદ કરવામાં આવેલ હતી કે મૌરી લીલુબેન લખુભાઈ (રહે.સરદાર ઉધમીંહમાર્ગ, પોલીટેકનીક કોલેજની પાછળ પોરબંદર)ને રા.૧,૮૦,૦૦૦-૦૦ (અંકે રુપીયા એક લાખ એશી હજાર પુરા) અંગત જરુરીયાત હોવાથી અને એક બીજાને સારી રીતે ઓળખતા…

Read More

આજે નંદકુવરબા મહિલા કોલેજ – ભાવનગર દ્વારા – કોળીયાકના દરિયા કિનારે ખાતે સફાઈ કાર્યક્રમ

આજે નંદકુવરબા મહિલા કોલેજ – ભાવનગર દ્વારા – કોળીયાકના દરિયા કિનારે ખાતે સફાઈ કાર્યક્રમ રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમ પર્યાવરણ બચાવવાના હેતુથી બહોળા પ્રમાણમાં કચરો અને પ્લાસ્ટિક નો નિકાલ કરવામાં આવશે ભાવનગરમહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ના રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમ પર્યાવરણ બચાવવાના હેતુથી કોળીયાક ના દરિયા કિનારે સફાઈ હાથ ધરવામાં…

Read More

બોખીરામાં ટ્રક ડ્રાઇવર ઉપર ઘોડાગાડીનો હુમલો

ઘોડાગાડીએ ફરિયાદીને ભુંડી ગાળો આપી, મારી નાખવાની ધમકી આપી, ઝપાઝપી કરી, છરીથી ઇજા કર્યાની ફરિયાદ પોરબંદરબોખીરામાં ઘોડાગાડી તરીકે ઓળખાતા એક શખ્સે પ્રકાશ નામના એક 24 વર્ષના ટ્રક ડ્રાઇવર યુવક ઉપર છરીથી હુમલો કર્યાની ઘટના પોલીસ ફરિયાદના રૂપમાં પ્રકાશમાં આવી છે.પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલેપ્રકાશ દેવશીભાઈ પરમાર (ઉ.વ.૨૪, ધંધો: ટ્રક ડ્રાઈવીંગ, રહે. બોખીરા…

Read More

મંડેર-કડછ માર્ગે જુગાર રમતો એક શખ્સ ઝડપાયો

તે કોની સાથે વરલી મટકાનો જુગાર રમતી રહ્યો હતો તેની પોલીસને તલાશ? પોરબંદર પોલીસે તા.૧૧/૧૨/૨૦૨૪ ના કલાક ૧૮/૪૦ મંડેર ગામથી કડછ જતા રસ્તા પર પુલીયા પાસે જાહેરમાં વરલી મટકા રમતા શાંતિ બાલસ નામના એક શખ્સને ઝડપી લીધો હતો. તે કોની સાથે વરલી મટકા રમી રહ્યો હતો તે હજુ ભોળી પોલીસને ખબર પડી નથી. પોલીસ સુત્રો…

Read More

મંડેર-કડછ માર્ગે જુગાર રમતો એક શખ્સ ઝડપાયો

તે કોની સાથે વરલી મટકાનો જુગાર રમતી રહ્યો હતો તેની પોલીસને તલાશ? પોરબંદર પોલીસે તા.૧૧/૧૨/૨૦૨૪ ના કલાક ૧૮/૪૦ મંડેર ગામથી કડછ જતા રસ્તા પર પુલીયા પાસે જાહેરમાં વરલી મટકા રમતા શાંતિ બાલસ નામના એક શખ્સને ઝડપી લીધો હતો. તે કોની સાથે વરલી મટકા રમી રહ્યો હતો તે હજુ ભોળી પોલીસને ખબર પડી નથી. પોલીસ સુત્રો…

Read More

ટંકારામાં જુગારનો આરોપ મુકી 63 લાખનો તોડ કરવા માંમલે પીઆઇ વાય કે ગોહિલ અને રાઇટર મહિપતસિંહ સામે FIR

સાવ ખોટો કેસ થયાની ડીજીપીને અરજી બાદ સ્ટેટ મોનીટરીંગસેલના એસપી નિર્લિપ્ત રાયની તપાસમાં આ ધડાકો સ્ટેટ મોનિટરિંગ સેલે સીસીટીવી અને સાહેદોના નિવેદનો લઈને પોલીસના કાળા કરતુતોનો ભાંડો ફોડ્યો તત્કાલીન પીઆઈ ગોહિલ અને જમાદાર મહિપતસિંહને શોધી રહેલી ગુજરાત પોલીસ મોરબીરાજકોટના નામાંકિત ઝવેરી ભાસ્કર પારેખ સહિતના પ્રતિષ્ઠિત લોકોને જુગારના ખોટા કેસમાં ફસાવીને 63 લાખનો તોડ કરવા બદલ…

Read More

[[ સોળ સોળ વરસે આવ્યું રે કાળું ભમ્મર જીતુડું….]]

કુતિયાણામાં રુ. 58 હજારની માલમત્તાની લૂંટ-ચોરી કરીને નાસી ગયેલો જીતુ ઝડપાયો સોનાના વેઢલા તથા દાગીનાની લૂંટના ગુન્હામાં છેલ્લા ૧૬ વર્ષથી ફરાર આરોપીને પકડી પાડતી પોરબંદર એલ.સી.બી. પોરબંદરપોરબંદર એલસીબી પીઆઇ આર.કે. કાંબરીયાના માર્ગદર્શન મુજબ એએસઆઇ ગોવિંદ મકવાણા તથા હેડ કોન્સ્ટેબલ કુલદીપ જાડેજા તથા કોન્સ્ટેબલ દુલા ઓડેદરા ને હ્યુમન તથા ટેકનીકલ સોર્સીસથી હકીકત મળેલ કે, કુતીયાણા પોલીસના…

Read More

હેલાબેલી ગામે 18 વર્ષની કોમલ યુવતીનો આપઘાત

પોરબંદરહેલા બેલી ગામે કોઈ અગમ્ય કારણોસર એક 18 વર્ષની યુવતીએ પોતાના રહેણાંક મકાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. પોલીસ સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર કોમલ ડો ઓફ ભુપતભાઇ પ્રેમાભાઇ મકવાણા (ઉ.વ.૧૮ રહે.હેલાબેલી વાડી વિસ્તાર તા.કુતીયાણા) પોતે કોઇ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાનમાં ગળાફાસો ખાઇ મરણ ગયા બાબતની કોમલ ના પિતાએ પોલીસને જાણ કરી…

Read More

રાણા વડવાળામાં રૂ. 5 લાખની માંગણી કરી આધેડ મિસ્ત્રી ઉપર હુમલો

ફરીયાદી તથા સાહેદોને ભુંડી ગાળો આપી, લાકડીઓ વડે શરીરે મુઢ માર મારી, મારી નાખવાની ધમકી પોરબંદરરાણા વડવાળામાં એક મિસ્ત્રી પાસે બે શખ્સોએ જમીન અંગેના વિવાદમાં રૂપિયા પાંચ લાખની માંગણી કરતા મિસ્ત્રી આધેડ આ માંગણીને શરણે ન થતાં તેના ઉપર હુમલો કરી ગાળો દઈ મારી નાખવાની ધમકી આપવાની ઘટના ફરિયાદના રૂપમાં સામે આવી છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત…

Read More

૨૩ વર્ષથી ચીટીંગના ગુન્હામાં ફરાર આરોપીને શોધી કાઢતી પોરબંદર પોલીસ

પોરબંદરપેરોલ ફર્લો સ્કોડ પોરબંદરના માણસો પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એ.એસ.આઇ. જે.આર.કટારા તથા હેડ કોન્સ્ટેબલ હરેશ સિસોદીયા તથા વજશી વરૂની સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે કિર્તીમંદીર પોલીસના ૨૦૦૧ના આઇ.પી.સી. ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબના ગુનાના કામે ગેઝેટ પ્રસીધ્ધ નાસતો ફરતો આરોપી રાજુ ડાયાભાઇ સોલંકી (રહે. જુના વાડજ, અમદાવાદ) તેની સાસુ લક્ષ્મી બેનના જુના વાડજ, અમદાવાદ ખાતેના…

Read More