Headlines

માધવપુરમાં અબ્દુલ પાસેથી એક બોટલ પકડાઈ: તેને દારૂ આપનાર વિજય પોપટ પાસેથી 8 બોટલ મળી

[[ દારૂના મૂળ સુધી પહોંચવાની પોલીસીય દાનતનો ખતરનાક અભાવ ]] માધવપુરમાં અબ્દુલ પાસેથી એક બોટલ પકડાઈ: તેને દારૂ આપનાર વિજય પોપટ પાસેથી 8 બોટલ મળી વિજયને દારૂનો આ જથ્થો આપનાર કોણ???? એ સવાલને લઈને પોલીસ છેક દારૂની ફેક્ટરી સુધીની તપાસ કરશે !!! અને એક મોટું આંતર રાજ્ય કોભાંડ બહાર આવશે!!! પોરબંદરમાધવપુરમાં થર્ટી ફર્સ્ટના રોજ અબ્દુલ…

Read More

પોરબંદર પોલીસનું ફર્સ્ટ ડે પ્રોહિબિશનલ ઓપનિંગ

પોરબંદરમાં 2025ના પ્રથમ દિવસે જ પોલીસને 11 બોટલનો ચાંદલો કરતા શ્યામસિંહ જાડેજા પોરબંદરપોરબંદર પોલીસે તા.૧/૧/૨૦૨૫ કલાક-૨૧/૧૫ વાગ્યે પોરબંદર નરસંગ ટેકરી એકસીસ બેંકની સામે જાહેરમાંથી શ્યામસિંહ જાડેજા નામના એક 21 વર્ષના યુવકની તલાશ લીધી હતી. જાડેજાએ વર્ષના પ્રથમ દિવસે જ રૂ 1100ની કિંમતની ઇંગ્લિશ દારૂની 11 બોટલનો ચાંદલો કર્યો હતો. પોલીસે રજીસ્ટર્ડ કરેલી વિગતો અનુસાર કમલાબાગ…

Read More

બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ ત્રાટકી: બુટલેગરો ફરાર – બે સ્થળોએથી રૂ. 1.27 લાખનો મુદ્દામાલ કબજે

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

Read More

પોરબંદરમાં આડા સંબંધોમાં થયેલી હત્યામાં મહિલાના પતિ અને ભાઈ સહિત ત્રણની ધરપકડ

[ આડા સંબંધોની ઘટનાનું સીધું ડિટેકશન ]] પોરબંદરમાં આડા સંબંધોમાં થયેલી હત્યામાં મહિલાના પતિ અને ભાઈ સહિત ત્રણની ધરપકડ બોખીરાના હિરેનને એક મહિલા સાથે આડા સંબંધ હોવાને કારણે તે મહિલાના પતિ અને ભાઈએ અન્યો સાથે મળીને હિરેન ને પતાવી દીધો હતો ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના જયુબેલીમાં બનેલ ખુનના ગુન્હાના આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડતી પોરબંદર એલ.સી.બી….

Read More

સલાયામાં માછીમાર સામે કાર્યવાહી

કુંજન રાડિયા, જામ ખંભાળિયા       સલાયામાં રેલવે સ્ટેશન રોડ ઉપર રહેતા સાહેલ કરીમ ભગાડ નામના 32 વર્ષના માછીમાર યુવાને પોતાની ફિશીંગ બોટમાં સંદેશા વ્યવહારના સાધનો ન રાખી, ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમના જુદા જુદા નિયમોનું ઉલ્લંઘન કરતા આ અંગે સલાયા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

Read More

ખંભાળિયા, ભાણવડ, ઓખામાં જુગાર રમતા છ ઝડપાયા

કુંજન રાડિયા, જામ ખંભાળિયા     ખંભાળિયાના ધીરજલાલ ઉર્ફે ગબ્બર નાનજીભાઈ પાઉં નામના 70 વર્ષના વૃદ્ધને પોલીસે વરલી મટકાનો જુગાર રમતા ઝડપી લીધો હતો. ભાણવડ ટાઉન વિસ્તારમાંથી રાજુ જીવરાજભાઈ સોલંકી, ઇમરાન ઉર્ફે બળો ઉમરમિયાં સૈયદ અને ઈનાયત શેરમામદ બ્લોચને ભાણવડ પોલીસે તેમજ ઓખાના રેલવે ગોડાઉન પાછળથી અલાના ભિખનભાઈ તુરક અને સહદેવસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને પોલીસે તીનપત્તીનો જુગાર…

Read More

મીઠાપુર પંથકની બે પરિણીતાઓને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા       દ્વારકા તાલુકાના મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતી અને ડોસાભાઈ ફફલની 36 વર્ષની પરિણીત પુત્રી પુષ્પાબેન નિલેશભાઈ મણવરને તેણીના લગ્ન જીવન દરમિયાન રાજકોટના રૈયા વિસ્તારમાં રહેતા તેણીના પતિ નિલેશ ડાયાભાઈ મણવર ,સાસુ અંજુબેન અને નણંદ મીનાબેન જીતુભાઈ સોલંકી દ્વારા શારીરિક તથા માનસિક દુઃખ ત્રાસ આપી, બિભત્સ ગાળો કાઢીને માર મારવા…

Read More

કલ્યાણપુરમાં સરકારી જમીન પર અતિક્રમણ: ચાર શખ્સો સામે ગુનો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા        કલ્યાણપુર પંથકમાં સર્વે નંબર 1429 (જુના સર્વે નંબર 407 પૈકીની) સરકારી જમીન પર છેલ્લા આશરે 55 વર્ષથી અનધિકૃત રીતે દબાણ કરી અને આશરે એક વીઘા જમીનને ખેડીને ઉપયોગ કરવા તેમજ મકાનો બનાવીને ગેરકાયદેસર રીતે કબજો કરવા રહીશ રણમલભાઈ જીવાભાઈ કણજારીયા, જીવાભાઈ નારણભાઈ, રણમલ મુરજીભાઈ કણજારીયા અને ભીમાભાઈ જીવાભાઈ…

Read More

દ્વારકામાં રીક્ષાની ઠોકરે બાઈક સવાર યુવાનનું મૃત્યુ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા        દ્વારકા નજીકના પોરબંદર હાઈવે માર્ગ પર આવેલા એક પેટ્રોલ પંપ પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 08 એ.ટી. 6028 નંબરની એક રીક્ષાના ચાલકે આ માર્ગ પર જી.જે. 37 પી. 1619 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા હકુભા બનેસંગ પરમાર નામના 30 વર્ષના યુવાનને અડફેટે લેતા તેમને શરીરના…

Read More

ખંભાળિયામાં થર્ટી ફર્સ્ટ સંદર્ભે પોલીસ દ્વારા સધન ચેકિંગ: પીધેલા શખ્સો સામે કાર્યવાહી

બાઈક પર નીકળેલા લોકોના બ્રેથ એનેલાઇઝરની મદદથી તપાસ સહિતની કામગીરી કુંજન રાડિયા, જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)

Read More