દ્વારકાના મારામારી પ્રકરણમાં આરોપીઓને એક વર્ષની કેદ
જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૬ દ્વારકા વિસ્તારમાં રહેતા એક આસામીના ઘરે ગત તા. 13 મે 2015 ના દિને ધસી આવેલા આરોપી દેવજી ઉર્ફે દેવુભા વિરાભા માણેક અને બાલુભા ઉર્ફે બલીભા વિરાભા માણેક વિગેરેએ “તમે મારા દીકરા બલીને ગઈકાલે કેમ પોલીસમાં પકડાવી દીધેલ છે?” તેમ કહીને ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી. આ પછી આરોપીઓએ…
