દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખા મઢી ફાયરીંગ રેન્જમાં અવર-જવર પર પ્રતિબંધ
જામ ખંભાળિયા, તા. ૧૭-૦૨-૨૦૨૫ દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખા મઢી ખાતે ફેબ્રુઆરી માસ દરમિયાન ફાયરીંગ પ્રેક્ટીસ યોજાનાર હોવાથી અહીંના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડીને ફાયરીંગ બટ વિસ્તારમાં જાહેર જનતાને પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જાહેર જનતાની સલામતી માટે દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખા મઢી સ્થિત…
