મીઠાપુર નજીક રીક્ષા અકસ્માતમાં પરપ્રાંતિય યુવાનનું કરુણ મોત
અન્ય મુસાફરો પણ ઘવાયા: ચાલક સામે ગુનો કુંજન રાડિયા, જામ ખંભાળિયા મીઠાપુરથી આશરે 10 કિલોમીટર દૂર મોજપ ગામ સ્થિત ગૌશાળા માર્ગ પર શનિવારે મુસાફરોને લઈને જઈ રહેલી જી.જે. 18 એ.એક્સ. 6325 નંબરની એક પેસેન્જર રીક્ષા ડિવાઇડર સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં રિક્ષામાં જઈ રહેલા ખેડા જિલ્લાના મહેમદાબાદ…
