નવા રતનપરમાં પત્રિકા કાંડ: સરપંચ ગૌતમ બારૈયા મેદાનમાં, ગંદુ રાજકારણ ખેલનારાઓ સામે કાનૂની કાર્યવાહીની ચીમકી
નવા રતનપરમાં પત્રિકા કાંડ: સરપંચ ગૌતમ બારૈયા મેદાનમાં, ગંદુ રાજકારણ ખેલનારાઓ સામે કાનૂની કાર્યવાહીની ચીમકી ભાવનગર: નવા રતનપર સીટ પર ચૂંટણી માહોલ ગરમાયો છે ત્યારે પત્રિકા યુદ્ધને લઈને જગદીશ બારૈયાના ખુલાસા બાદ હવે સરપંચ ગૌતમ બારૈયાએ પણ કોંગ્રેસ સામે આકરા પ્રહારો કર્યા છે. ગૌતમ બારૈયાએ સ્પષ્ટ કર્યું છે કે કોંગ્રેસ પોતાની હાર ભાળી ગઈ હોવાથી…
