ઘોઘાના હાથબ ગામે પાનના ગલ્લામાં દેશી દારૂનો જથ્થો ઝડપાયો, એક શખ્સની ધરપકડ
ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે ભાવનગર પોલીસ દ્વારા ગેરકાયદેસર નશાકારક પદાર્થોનું વેચાણ કરતા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. તાજેતરમાં ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હાથબ ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલા એક પાનના ગલ્લામાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર, ઘોઘા પોલીસ સ્ટેશનના…
