જામ ખંભાળિયા, તા. ૩૦-૦૧-૨૦૨૫ ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબ દ્વારા આગામી રવિવાર તારીખ 2 ફેબ્રુઆરીના રોજ ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દર મહિનાના પહેલા રવિવારે યોજાતા આ કેમ્પમાં આગામી તારીખ 2 ના રોજ સવારે 9 થી 11 વાગ્યા સુધી અત્રે જલારામ મંદિર ખાતે આ કેમ્પનો લાભ ખંભાળિયા […]
Tag: health-camp
તા.19 ના રોજ રેડક્રોસ સોસાયટી અને લોઢાવાળા હોસ્પિટલ દ્વારા મોતિયો નિદાન કેમ્પ યોજાશે
દર્દીઓને તપાસી અને વિનામૂલ્યે મોતિયો ઓપરેશન કરી આપવામાં આવશે ભાવનગરઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર અને ભાવનગર નવજવાન સંઘ સંચાલિત શેઠ શ્રી વી સી લોઢા વાળા હોસ્પિટલ પ્રતાપ રાય શામજીભાઈ પારેખ પોલિકલીનીક અને રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા મોતિયો નેત્રયજ્ઞ નું આયોજન તા.19 ને રવિવારે સવારે 10.30 થી રેડક્રોસ ભવન દીવાનપરા રોડ, ભાવનગર ખાતે યોજાશે.જેમાં મિતિયો અંગે ની […]
તળાજાના કુંઢેલી ગામ ખાતે વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો
કેમ્પમાં દર્દીઓને નિદાન કરી ને મફત દવાઓ આપવામાં આવી હરેશ જોષી, કુંઢેલી સરકારી આયુર્વેદ દવાખાનુ ઠાડચ ના મેડિકલ ઓફિસર ડો. જયદીપભાઇ ડોડીયા દ્વારા કુંઢેલી પ્રાથમિક શાળા ખાતે સર્વ રોગ આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પ, સ્વસ્થવૃત કેમ્પ, આઈઇસી વિતરણ જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ હતું. આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પમાં પાચનની તકલીફો , સાંધા ના દુખાવા, ચામડીની તકલીફ […]
ખંભાળિયામાં જલારામ અન્નપુર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે વિનામૂલ્યે એક્યુપ્રેશર કેમ્પ તેમજ આધારકાર્ડ અપડેટનો કેમ્પ યોજાયો
કુંજન રાડિયા, જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારંભમાં સામેલ થશે
રાજકોટ રાજ્યના આરોગ્ય, પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ રાજકોટના બે દિવસના પ્રવાસે આવનાર છે. જેમાં તા. ૨૮ ડિસેમ્બર શનિવારના રોજ મંત્રી ૧૫:૦૦ કલાકે રાજકોટ ની વિવિધ હોસ્પિટલોની સમીક્ષા કરશે, ત્યારબાદ તા.૨૯ ડિસેમ્બર રવિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં સામેલ થશે.
ભાવનગર પત્રકારત્વના શિખર પુરુષ પ્રતાપભાઈ શાહની 101 મી જન્મ તિથિ નિમિતે શુક્રવારે ચશ્મા વિતરણ, બોર્ન ડેન્સીટી ટેસ્ટ, બી.પી, ડાયાબિટીસ, હિમોગ્લોબીન, બ્લડ ગૃપિંગ કેમ્પ સહિત ના કેમ્પ વિનામૂલ્યે યોજાશે
ભાવનગરભાવનગરમાં પ્રતાપભાઈ તારાચંદ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ તથા દિવ્ય ભાસ્કર ગ્રુપ ના સૌરાષ્ટ્ર સમાચાર અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર દ્વારા કેમ્પ યોજાશેરેડક્રોસ ના ઉપ પ્રમુખ અને અનેક સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા સ્વ.પ્રતાપભાઈ તારાચંદ શાહ ની 101 મી જન્મ તિથિ નિમિતેતા.20/12/24 ને શુક્રવારેસવારે 9.30 થી 12 દરમિયાન શ્રી.પ્રતાપભાઈ તારાચંદ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગ થી ચાલતા રેડક્રોસ […]
પાલિતાણા:સર્વ રોગ નિદાન સારવાર અને ડિજિટલ પ્રકૃતિ પરીક્ષણ અભિયાન કેમ્પ
હરેશ જોષી – કુઢેલી સરકારી આયુર્વેદ દવાખાનુ ઠાડચ અને સરકારી હોમિયોપેથીક દવાખાનુ મોટી રાજસ્થળી દ્વારા શ્રીમતી પી.એન.આર શાહ આર્ટસ એન્ડ કોમર્સ મહિલા કોલેજ પાલીતાણા ખાતે સર્વરોગ નિદાન સારવાર અને ડિજિટલ પ્રકૃતિ પરીક્ષણ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જેમાં આયુષ મંત્રાલય દિલ્હી દ્વારા વિકસાવેલ ખાસ મોબાઈલ એપ્લિકેશન દ્વારા ડોક્ટર જયદીપભાઇ ડોડીયા, ડોક્ટર નેહાબેન જોશી દ્વારા કોલેજની […]
