લાખણકા ગામે ખાણ-ખનીજ વિભાગના દરોડા: ગેરકાયદે રેતી ખનનનો પર્દાફાશ
૭ ચારણા સહિત ૨૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ૭ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર તાલુકાના લાખણકા ગામમાં છેલ્લા લાંબા સમયથી મોટા પાયે ગેરકાયદેસર રીતે રેતી ખનન અને તેને ચાળવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ ફરિયાદોને ગંભીરતાથી લઈને ખાણ-ખનીજ વિભાગની ટીમે આજે વહેલી સવારે લાલ…
