Headlines

ભાવનગરની હાથબ જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસનો દબદબો; સાંજે 7:30 કલાકે “હાથબ મધ્યસ્થ કાર્યાલય’નું ઉદ્ઘાટન

​ ​ભ્રષ્ટાચારી ભાજપ સામે સ્વચ્છ છબી ધરાવતા કોંગ્રેસના ઉમેદવારો મેદાનમાં: પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ રાઠોડની વિશેષ ઉપસ્થિતિમાં શક્તિપ્રદર્શન ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે ભાવનગર જિલ્લામાં રાજકીય ગતિવિધિઓએ જોર પકડ્યું છે. ખાસ કરીને ભાવનગર તાલુકાની પ્રતિષ્ઠિત ગણાતી હાથબ જિલ્લા પંચાયત બેઠક પર આ વખતે કોંગ્રેસ પક્ષ ભારે મજબૂત સ્થિતિમાં જોવા…

Read More

લાખણકા ગામે ખાણ-ખનીજ વિભાગના દરોડા: ગેરકાયદે રેતી ખનનનો પર્દાફાશ

​૭ ચારણા સહિત ૨૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ૭ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર તાલુકાના લાખણકા ગામમાં છેલ્લા લાંબા સમયથી મોટા પાયે ગેરકાયદેસર રીતે રેતી ખનન અને તેને ચાળવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ ફરિયાદોને ગંભીરતાથી લઈને ખાણ-ખનીજ વિભાગની ટીમે આજે વહેલી સવારે લાલ…

Read More

ખેડૂત નેતા ભરતસિંહ આકરા પાણીએ થતાં શેત્રુંજી ડાબા કાંઠા નહેરમાં પાણી છોડવાનો નિર્ણય

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર આજે તા.૧૯/૧/૨૦૨૫ ના રોજ બપોરે ૧૨/૪૦ કલાકે શૈત્રુજી ડેમનુ પાણી જમણાં ડાબા કાંઠાની કેનાળોમા ખેડુતોને સિંચાઇ માટે આપવા છોડવામાં આવશે. ડાબા કાંઠે ખદરપર લાખણકા વચ્ચેનું નાળુ બને પછી પાણી છોડવાનું હતું પણ બે દિવસથી ખેડૂત નેતાએ આકરાં પાણીએ થવું પડ્યું એટલે આજે પાણી છોડશે નેતાઓ ડેમ ભરાય ત્યારે અને કેનાળોમા પાણી…

Read More

બોગસ ડોક્ટર: ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો લાખણકાનો અશ્વિન ચૌહાણ એસઓજીની જપટે ચડી ગયો: ભડભડિયાનો કિશોર સરવૈયા પણ પોલીસને હાથ આવી ગયો

ભાવનગરભાવનગર એસઓજી પોલીસે ઘોઘા પટ્ટીના ગામોમાં ગઈકાલે બે અલગ અલગ જગ્યાએ બોગસ ડોક્ટરોને ઝડપી લીધા છે જેમાં ભાવનગર તાલુકાના લાખણકા ગામે છે અશ્વિન ચૌહાણ નામના ડોક્ટરી કરતા શખ્સને તેમજ ભડભડીયા ગામના કિશોર સરવૈયા નામના શખ્સને ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ઝડપી લીધા હતા.પોલીસ સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે ભાવનગર એસઓજીના હેડ કોન્સ્ટેબલ રાઘવેન્દ્રસિંહ…

Read More