મોરબીમાં સોની યુવાનની હત્યાના વિરોધમાં ખંભાળિયાના વેપારીઓએ બંધ પાળ્યો : હત્યારાઓ સામે કડક પગલાની માંગ
– હત્યારાઓ સામે કડક પગલાની માંગ કરાઈ – જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૬ મોરબીમાં સોની સમાજના યુવાન જતીન રસિકભાઈ આડેસરાની તાજેતરમાં ઘાતકી હત્યાની કરૂણ ઘટના બની છે. આ બનાવથી ખંભાળિયાના સોની સમાજના લોકોમાં પણ ઉગ્ર રોષની લાગણી જોવા મળી રહી છે. નાની બાબતે જાહેરમાં બનેલી આ ઘટના…
