ડાકોરના ઠાકોરને ખંભાળિયાના અગ્રણીઓનું નમન : મોટાણી પરિવાર દ્વારા ડાકોરમાં પૂજન અર્ચન કરાયું
જામ ખંભાળિયા, તા. ૦૩-૦૨-૨૦૨૫ ખંભાળિયાના રઘુવંશી અગ્રણી અને રાજકીય આગેવાન મોટાણી પરિવાર દ્વારા આજરોજ ખાસ આયોજન સંદર્ભે ડાકોર ખાતે કાળિયા ઠાકોરને શીશ ઝુકાવવામાં આવ્યું હતું. ખંભાળિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જેમીનીબેન મોટાણી તેમજ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ યોગેશભાઈ મોટાણી પરિવાર દ્વારા આજરોજ આણંદ ખાતે યોજવામાં આવેલા ભવ્ય કાર્યક્રમ સાથે…
