Headlines

કલા મહાકુંભ અંતર્ગત તાલુકા કક્ષાની સ્પર્ધાઓમાં આર્ય કન્યા ગુરુકુલની દીકરીઓ બની વિજેતા

પોરબંદરઆર્ય કન્યા ગુરુકુલ 88મા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યુ છે. 88 વરસથી સર્વાંગી કેળવાનું કાર્ય અવિરત પણે ચાલી રહયું છે. જેમાં સંગીત, નૃત્ય, હસ્તકલા, યોગ, કરાટે, ભરતનાટ્યમ, સ્પોર્ટ્સ, ધનુર્વિદ્યા જેવી અનેક પ્રવૃતિઓની તાલીમ પણ આપવામાં આવે છે. કલા મહાકુંભ અંતર્ગત યોજાયેલ તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થિનીઓ વિજેતા બની છે જેમાં ધોરણ 9 ની વિદ્યાર્થિની પંડ્યા હસ્તીએ…

Read More

હવે પૂરુ, હોં… વકીલો પણ મેદાનમાં આવ્યા… પોરબંદર ડીસ્ટ્રીકટ બાર એસોશિએશન દ્વારા જેતપુરના દુષિત પાણીનો 18 જાન્યુઆરીએ નવતર વિરોધ કાર્યક્રમ

કમલાનેહરુ બાગથી હાથમાં બેનરો સાથે કીર્તિમંદિર સુધીની “વિરોધ યાત્રા” પોરબંદર શહેરને કાઈ લાગતું-વળગતું ન હોવા છતાં જેતપુરનાં કારખાનાઓનું દુષિત પાણી પોરબંદરનાં દરિયા કિનારે ઠાલવવાની સરકારે જે યોજના બનાવી પોરબંદરપોરબંદરનો દરિયા કિનારોએ ગુજરાતનો શ્રેષ્ઠ કિનારો છે. અને મુંબઈની જેમ જ પોરબંદરવાસીઓ પણ દરિયાકિનારે ખુબ મોજ કરતા હોય છે. પરંતુ કોઈપણ જાતનાં કારણો વગર અને પોરબંદર શહેરને…

Read More

ખેલ મહાકુંભ ૩.૦ અંતગર્ત પોરબંદર તાલુકા કક્ષાની ચેસ રમત સ્પર્ધા યોજાઈ

પોરબંદરગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત જિલ્લા વહીવટી તંત્ર, પોરબંદરના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ ૩.૦ અંતગર્ત મહેર સમાજ, બોખીરા ખાતેપોરબંદર તાલુકા કક્ષાની ચેસ રમત સ્પર્ધા યોજાઈ હતી. આ પોરબંદર તાલુકા કક્ષાની ચેસ રમત સ્પર્ધામાં અં-૧૧,અં-૧૪,૧૭,ઓપન એઈજ,અબવ-૪૦,અબવ-૬૦…

Read More

ગુંડાજલી ઝરમાં જેસીબી વડે રેતી માટી કાઢવાની ના પાડવામાં આવતા યુવક પર હુમલો

ફોરવ્હીલ કાર કારમાં કુહાડી,લાકડી,છરી જેવા હથીયાર સાથે જસી આવેલા ચાર શખ્સો સામે રાણાવાવ પોલીસમાં ફરિયાદ પોરબંદરપોરબંદર જિલ્લાના રાણાવાવ પંથકમાં ગુંડાજલી જર પાસે જેસીબી વડે રેતી અને માટી કાઢવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે કેટલાક લોકોએ તેમને આ કામ નહીં કરવાનું કહેતા બોલાચાલી થતા ચાર શખ્સોએ આ કામ કરવાની ના પાડનાર એક યુવક ઉપર ફોરવ્હીલ કાર…

Read More

જેમણે ભારતભરનાં તીર્થસ્થાનોનો કર્યો હતો પુનરુદ્ધાર, જેમના પ્રયાસોથી આજના કાશી વિશ્વનાથ મંદિરનું થયું હતું પુનર્નિર્માણ: જાણો મહારાણી અહિલ્યાબાઈ હોલકર વિશે

નિમેશ ગોંડલિયા, પોરબંદર ભારતના પ્રજાવત્સલ અને ધર્મપ્રેમી શાસકોમાં અહિલ્યાબાઈ હોલકરનું નામ મોખરે લેવામાં આવે. તેમણે જીવનકાળ અને શાસનકાળ દરમિયાન ધર્મની જાગૃતિ માટે ખૂબ કામ કર્યું. એ પણ એવા સમયે, જ્યારે તેની સૌથી વધુ જરૂર હતી અહિલ્યાબાઈ કાશી વિશ્વનાથકાશી વિશ્વનાથ મંદિરનાં નિર્માતા અહિલ્યાબાઈ હોલકર અહીં સનાતન સભ્યતા આદિ-અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેશે. આટલાં આક્રમણો થયાં,…

Read More

પોરબંદરના પ્રેમજી બાદરશાહીના બાઇકની ચોરીમાં મધ્યપ્રદેશનો રમેશ ગોડ ઝડપાયો

હે ભગવાન! ઓ માય ગોડ!! પોરબંદરમાં બાઇક ચોરીમાં ગોડની ધરપકડ પોરબંદરના પ્રેમજી બાદરશાહીના બાઇકની ચોરીમાં મધ્યપ્રદેશનો રમેશ ગોડ ઝડપાયો કોન્સ્ટેબલ કરશનને ખાનગી સોર્સમાંથી માહિતી મળી, પીઆઈ સાળૂકએ તપ કર્યું અને ભગવાનની દયાથી ગોડ ઝડપાઈ ગયો પોરબંદરપોરબંદરમાં સુભાષ નગર વિસ્તારમાં થયેલી એક બાઈક ચોરીમાં ફરિયાદ થયાના ગણતરીના કલાકોમાં ભગવાનની દયા છે આ બાઈક ચોરીમાં ગોડની ધરપકડ…

Read More

૧૭ વર્ષથી પેરોલ ફરાર કેદીને શોધી કાઢતી પોરબંદર પોલીસ

બગવદરના ખૂન કેસમાં જામનગરની જેલમાં ગયેલો અને ત્યાંથી ફરાર થયેલો સંજય કારાવદરા આખરે તેના પોતાના જ ગામસોઢાણાની વાડીએથી પકડાયો પોરબંદરપોરબંદર જિલ્લાના બગવદર વિસ્તારના એક ખૂન કેસમાં જામનગરની જેલમાં રહેલો સોઢાણા ગામનો સંજય કારાવદરા નામનો આજથી 17 વર્ષ પહેલા તેને પેરોલ રજા મળતા તે સમયસર જેલમાં હાજર થવાને બદલે ભાગી ગયો હતો. સત્તર સત્તર વર્ષથી પોલીસને…

Read More

હાર્બર મરીન પોલીસે લોકોને મહિલા જાગૃતિ સંબંધી કાનૂની જ્ઞાન આપ્યું

પોરબંદરસી ટીમ કામગીરી અંતર્ગત પોરબંદર જીલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ સી ટીમના નોડલ ઓફીસર ઋતુ રાબાની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ હાર્બર મરીન પોલીસ સ્ટેશનના સી ટીમના ઇન્ચાર્જ તથા સભ્યો દ્વારા સીલ્વર સી ફુડ કંપનીમાં કામ કરતી વર્કર બહેનોને શી ટીમ વીશે માહિતગાર કરેલ જેમાં મહીલાઓને ઘરેલુ હિંસા,શારીરીક માનસીક ત્રાસ,જાતીય શોષણ ના…

Read More

પોરબંદરમાં બે મિત્રોના બાઈક એકબીજાથી નજીક આવી જતા માથાકૂટ થઈ ગઈ

મગજ બહુ ગરમ કહેવાય બાઈક તો અથડાણી જ નહોતી, મગજ અથડાઈ ગયા પોરબંદરમાં બે મિત્રોના બાઈક એકબીજાથી નજીક આવી જતા માથાકૂટ થઈ ગઈ એક મિત્રએ દેખાતું નથી આંધળો છે? એવો પ્રશ્ન પૂછતા જવાબમાં ડખો થઈ ગયો એક મિત્રને તો તેના બીજા મિત્રોએ પણ મારામારીમાં જબરદસ્ત સહકાર આપ્યો બંને પક્ષોએ પોતપોતાની રીતે માથાકૂટ કરી લીધા પછી…

Read More

કિમત કી કિસ્મત: પોરબંદરમાં ફ્રેન્ડશીપને પ્રેમમાં બદલવાનો જબરદસ્તીભર્યો પ્રયત્ન કરનાર છોકરા સામે ગુનો દાખલ

છોકરાએ છોકરીને વારંવાર આઈ લવ યુ કહ્યું પરંતુ છોકરીને એવું બધું નહોતું મંજૂર છોકરાએ છોકરીને ધમકી આપી કે આ વાતની માવતરને કરી દઈશ બધે બધી જાણ ચોર કોટવાળને દાટે એવી છોકરાએ ધમકી તો આપી પણ છોકરીના પિતાને થઈ ગઈ જાણ આ વાતથી છોકરો ભલે હશે અજાણ, છોકરીના પિતાએ પોલીસને કરી દીધી જાણ પોરબંદરપોરબંદરમાં એક છોકરાએ…

Read More