Headlines

ભાણવડના વાડી વિસ્તારમાં મધરાતે અજગરનું દિલધડક રેસ્ક્યુ

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૩-૨૦૨૬        ભાણવડના રૂપામોરા વાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી એક અજગર અવારનવાર દેખા દેતો હતો. જેના કારણે સ્થાનિક વાડી માલિકો અને ખેડૂતોમાં સતત ડરનો માહોલ જોવા મળતો હતો. આ વચ્ચે તાજેતરમાં મોડીરાત્રિના સમયે આ અજગરે ફરી એક વખત દેખા દેતા વાડી માલિકોએ તાત્કાલિક ભાણવડના એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટના રેસ્ક્યુઅર અશોકભાઈ…

Read More

ખંભાળિયા: નદીના કીચડમાં ફસાઈ ગયેલી ગૌમાતાનું રેસ્ક્યુ કરાયું

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૨-૨૦૨૬       ખંભાળિયામાં મહાપ્રભુજી બેઠક પાસે આવેલી નદીમાં કીચડ માં એક ગાય ફસાઈ ગઈ હોવા અંગેની જાણ અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને કરવામાં આવતા સંસ્થાના કાર્યકરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.       ગંભીર રીતે કીચડમાં ફસાઈ ગયેલા આ ગૌમાતાને બહાર કાઢવી ખૂબ જ કઠિન…

Read More

માંઝા ગામે કુવામાં પડેલા શ્વાનનું રેસ્ક્યુ કરાયું

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૬-૨૦૨૫        ખંભાળિયા નજીક આવેલા માંઝા ગામે એક ખેડૂતના ખેતરમાં આશરે 70 ફૂટ જેટલા પાણી ભરેલા ઊંડા ખાડામાં બે દિવસથી એક શ્વાન પડ્યો હોવાની જાણ સ્થાનિકો દ્વારા અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને કરવામાં આવતા સંસ્થાના કાર્યકરો દેશુરભાઈ ધમા, કૃણાલ વાઘેલા અને વિશેષ દેસાણી આ સ્થળે દોડી…

Read More

કેશોદ ગામે 90 ફૂટ ઊંડા કૂવામાં પડેલી બિલાડીને એનિમલ કેર સંસ્થાએ જીવતદાન આપ્યું

કૂવામાં સાત દિવસથી એક બિલાડી પડી હોવા અંગેની જાણ સ્થાનિક ખેડૂત દ્વારા પશુ સેવા સંસ્થાને કરવામાં આવી હતી જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫      ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે 90 ફૂટ ઊંડા એક કૂવામાં છેલ્લા સાત દિવસથી એક બિલાડી પડી હોવા અંગેની જાણ સ્થાનિક ખેડૂત દ્વારા અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને કરવામાં…

Read More