Headlines

રાજ્યમાં સેવ સ્પેરો મુવમેન્ટ સફળતાપૂર્વક સંપન્ન: 11,000 થી વધુ ચકલીઘરોનું વિતરણ કરાયું

હરેશ જોશી, કુંઢેલી ​ગુર્જરી પર્યાવરણ શૈક્ષણિક ટ્રસ્ટ વેળાવદર અને ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના સંયુક્ત ઉપક્રમે આયોજિત સેવ સ્પેરો મુવમેન્ટ અભિયાન એક મહિના બાદ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. વલસાડ જિલ્લાના ધરમપુરના વિજ્ઞાન કેન્દ્રથી 20 માર્ચ વિશ્વ ચકલી દિવસના રોજ શરૂ થયેલું આ અભિયાન 19 એપ્રિલે વિરામ પામ્યું હતું. આ ઝુંબેશ વિશે પર્યાવરણ ચિતંક તખુભાઈ સાંડસુરે માહિતી…

Read More

નળસરોવર ખાતે પ્રકૃતિ પ્રશિક્ષણ શિબિરમાં જોડાયા ભાવનગરના સ્કાઉટ ગાઈડ વિદ્યાર્થીઓ

વિપુલ હિરાણી   ભાવનગર  તા.૨૧ ગુજરાત સરકાર દ્વારા આયોજિત અને ફોરેસ્ટ ખાતા દ્વારા સંચાલિત નળ સરોવર ખાતે પર્યાવરણ પ્રશિક્ષણ શિબિર તારીખ 14થી 16 માર્ચ દરમિયાન યોજાઇ હતી જેમાં ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાથે જોડાયેલા ધોરણ છ થી નવના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.સરકારનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ, પર્યાવરણ, પક્ષીઓ અને પ્રાણીઓ વિશે માહિતી મેળવે કુદરતના સાનિધ્યમાં…

Read More

ના, તમે નહીં ગણાઓ : રાજ્યમાં સંભવિત તા. 10 થી 13 મે દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી યોજાશે

– રાજ્યમાં 16 મો સિંહ વસ્તી અંદાજ –  – 11 જિલ્લાનો 35 હજાર ચો.કિ.મી. વિસ્તાર ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી સાંકળી લેવાશે –  કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૪-૨૦૨૫           સિંહ, સાવજ, ઊંટિયો વાઘ, બબ્બર શેર, કેસરી, ડાલામત્થો જેવા ઉપનામોથી ઓળખાતા એશિયાઈ સિંહ એ આખા વિશ્વમાં માત્ર ગુજરાતનાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર…

Read More

કોટિયામાં ભાગવત કથામાં ૧૦૮ વૃક્ષો વાવવાં વ્યાસપીઠથી ટહેલ નાખતાં વિશ્વાનંદ માતાજી

કૃષ્ણ જન્મોત્સવ સાથે ગૌ સેવા અને વૃક્ષોનો વર્ણવાયો મહિમા Mukesh Pandit, કોટિયા બુધવાર તા.૨-૪-૨૦૨૫ સદ્દગુરુ સેવા આશ્રમ કોટિયામાં ચાલતી ભાગવત કથામાં ૧૦૮ વૃક્ષો વાવવાં વ્યાસપીઠથી ટહેલ નાખતાં વિશ્વાનંદ માતાજી દ્વારા કૃષ્ણ જન્મોત્સવ સાથે ગૌ સેવા અને વૃક્ષોનો મહિમા વર્ણવાયો હતો. શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાનાં શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રી કોટેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં શ્રી સદ્દગુરુ સેવા…

Read More

Like Hollywood: યે આગ કબ બૂઝેગી?: ભાવનગરના હસ્તગીરી ડુંગરોમાં આગથી અનેક અબોલ પશુ-પંખીઓ, વૃક્ષો ખાખ : આગ છઠ્ઠા દિવસે યથાવત

આગ હજુ પણ છઠ્ઠા દિવસે યથાવત રહેતા પસંદગી નાના મોટા પશુ પક્ષીઓ ઉપર સંકટ યથાવત રહેતા જીવ દયા પ્રેમીઓમાં તંત્ર પ્રત્યે રોષ ની લાગણી: જૈન સમાજ દ્વારા નવકાર  મંત્રના જાપ કરાશે વિપુલ હિરાણી, ભાવનગર તા.૨ ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે આવેલ હસ્તગીરીના ડુંગરોની હારમાળામાં લાગેલી આગ  છઠ્ઠા દિવસે પણ આ આગ યથાવત છે. હસ્તગીરીના ડુંગરાઓમાં લાગેલી…

Read More

શિક્ષકોનું અનોખું પક્ષીપ્રેમ શિક્ષણ: ફુલસર પ્રાથમિક શાળાએ બાળકોને પાણીના કુંડા ભેટ આપ્યાં

હરેશ જોષી, ફુલસર હાલમાં ઉનાળાના ધગધગતા તાપની વચ્ચે ફુલસર પ્રાથમિક શાળા ફુલસર સરકારી પ્રાથમિક શાળા દ્વારા પક્ષીપ્રેમનો આદર્શ નમૂનો પૂરુ પાડતા બાળકો અને શિક્ષકોના સહિયારા પ્રયાસથી ૧૦૦ થી વધારે કુંડા શાળા દ્વારા તમામ બાળકોને આપવામાં આવ્યા. જે સમયે પાણી માટે માણસો પણ તરફડે, એવી પરિસ્થિતિમાં પક્ષીઓને પાણીની જરૂર કેમ ન હોય…? આ સહાનુભૂતિથી તમામ બાળકો…

Read More

હરીપરની સરકારી શાળામાં આંતરરાષ્ટ્રીય વન દિવસ ઉજવાયો

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૩-૨૦૨૫       ખંભાળિયા તાલુકાના હરીપર ગામની સરકારી તાલુકા શાળામાં શુક્રવારે આંતરરાષ્ટ્રીય વન દિવસની સુંદર રીતે ઉજવણી કરવામાં આવી હતી. અહીં રેન્જ ફોરેસ્ટ ઓફિસર જી.કે. ડાંગર તેમજ તેમની ટીમ અને હરીપર તાલુકા શાળાના આચાર્ય કાળુભાઈ ગોજીયા સાથે શાળા પરિવાર દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરી, બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ,…

Read More

WATERMELON PARTY: બળદોએ માણી મીઠા તરબૂચની જયાફત – 

ભાણવડ શિવ બળદ આશ્રમના તમામ બળદોને પીરસાયા 3200 કિલો તરબૂચ જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫       ભાણવડ પંથકમાં જીવદયા માટે છેલ્લા આશરે દોઢ દાયકાથી વધુ સમયથી કાર્યરત સંસ્થા એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શિવ બળદ આશ્રમ ખાતે હાલ 89 જેટલા વૃદ્ધ, અશક્ત અને નિરાધાર બળદને આશરો આપવામાં આવ્યો છે. ત્યારે અહીં આશરો લઈ રહેલ…

Read More

બાવળિયાળી ઠાકરધામ : સંધ્યાનું સહજ સ્મિત

તસવીર સમાચાર બાવળિયાળી ભાલ પંથકમાં નાનકડું અને પ્રગતિશીલ સુંદર ગામ બાવળિયાળીમાં શ્રી નગા લાખા બાપુનાં સ્થાનમાં ધર્મોત્સવ યોજાયેલ છે. બાવળિયાળી ઠાકરધામમાં પુનઃ પ્રતિષ્ઠા અને ભાગવત કથા પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યાં છે. સુંદર સુશોભન અને ભવ્ય આયોજન થયું છે. આ ઉત્સવમાં વિદ્યુત સુશોભન તો ખરું જ પરંતુ પ્રકૃતિની કળા પણ નિહાળવા મળે છે. આ સ્થાનમાં…

Read More

વનતારામાં વડાપ્રધાન મોદીએ કર્યો પશુઓ સાથે વાર્તાલાપ

–  પશુ પક્ષીઓના આવાસ “વનતારા”નું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન –  કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૪-૨૦૨૫       વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વન્યજીવોના રેસ્ક્યુ, પુનર્વસન અને સંવર્ધન કેન્દ્ર-વનતારાનું ઉદ્દઘાટન કરીને મુલાકાત લીધી હતી.       વનતારામાં 2,000થી વધુ પ્રજાતિના 1.5 લાખથી વધુ રેસ્ક્યુ કરાયેલા, નામશેષ થઈ રહેલા પ્રાણીઓ નિવાસ કરે છે. વડાપ્રધાને સેન્ટર ખાતેની વિવિધ…

Read More