Headlines

સીમાણી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉત્સાહભેર ઉજવણી: વિદ્યાર્થીઓએ પ્રયોગો દ્વારા વિજ્ઞાનના સિદ્ધાંતો સમજાવ્યા

​રામન ઈફેક્ટની યાદમાં યોજાયેલા કાર્યક્રમમાં બાળકોએ પાણી, હવા અને ઉર્જાના વિવિધ પ્રયોગો રજૂ કરી પોતાની વૈજ્ઞાનિક સૂઝબૂઝનું પ્રદર્શન કર્યું ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​ભારતના મહાન વૈજ્ઞાનિક સી. વી. રામન દ્વારા કરવામાં આવેલી અદભૂત શોધ ‘રામન ઈફેક્ટ’ની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ૨૮ ફેબ્રુઆરીને ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીના ભાગરૂપે શ્રી સીમાણી પ્રાથમિક…

Read More

ભાવનગરમાં વિજ્ઞાન ગુર્જરી અને ISRO દ્વારા “સ્પેસ ઑન વ્હીલ્સ” – અંતરિક્ષ વિજ્ઞાન જન-જન સુધી પહોંચાડવાની નવીન પહેલ

હર્ષ રાવલ, ભાવનગર વિજ્ઞાન ગુર્જરી અને ISRO સાથે મળી “સ્પેસ ઑન વ્હીલ્સ” – અંતરિક્ષ વિજ્ઞાન જન-જન સુધી પહોંચાડવાની નવીન પહેલ કરતું અનોખું મોબાઇલ મ્યુઝિયમ સ્કૂલ ખાતે આગમન થયેલ.આ પહેલ હેઠળ એક વિશેષ રીતે સજ્જ બસને ફરતું વિજ્ઞાન મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, જે ભારતની ગૌરવપૂર્ણ અંતરિક્ષ સિદ્ધિઓને જનતા સુધી પહોંચાડે છે.“સ્પેસ ઑન વ્હીલ્સ” મોબાઇલ પ્રદર્શન દ્વારા…

Read More