યુવા પ્રોફેસર AI નો કર્યો સદ ઉપયોગ,હવે AI ના માધ્યમ થી ખબર પડશે વ્યક્તિ ખુશ છે કે પછી દુખી !
નિમેશ ગોંડલિયા આજના જમાના માં લોકો પોતાના દુઃખ છુપાવવા ના પ્રયાસ કરતા હોય છે અને નાના બાળકો પણ આજના જમણા માં ટ્રેસ માં રહેતા હોય છે ત્યારે AI ટેકનોલોજી ના માધ્યમ થી એક ડીવાઈસ ની પેટન્ટ ત્યાર કરવામાં આવી જેનાથી બાળકો થી માંડી મોટા તમામ લોકોની સ્થિતિ અંગે જાણી શકાય કોને બનાવી આ પેટન્ટ શું…
