તા.૧૭જાન્યુઆરી, ગોંડલ તાલુકાના નવાગામ ખાતે વિકાસના કર્યોનું લોકાપર્ણ-ખાતમુહુર્ત કરશે.
ધ ગ્રેટ વર્લ્ડ, રાજકોટ
૧૧-પોરબંદર લોકસભાનાસાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા.૧૭ અને ૧૮જાન્યુઆરી ૨૦૨૬ના રોજ રાજકોટજિલ્લાના પ્રવાસ અર્થે આવનાર છે. આ પ્રવાસ દરમિયાન તેઓ તા.૧૭જાયુઆરી ૨૦૨૬, શનિવારના રોજ રાત્રે૮-૦૦ કલાકેગોંડલ તાલુકાના નવાગામ ખાતે વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાત મુહુર્ત કરશે.
તા.૧૮જાન્યુઆરી ૨૦૨૬, રવિવારના રોજ સવારે ૭-૦૦ કલાકે ફીટ ઇન્ડિયા અંતર્ગત સન્ડે ઓન સાયકલ મા ભાગ લેશે. ત્યાર બાદસવારે ૧૧-૦૦ થી સાંજે ૬-૦૦“શ્રી ગોરસ સાંસદ કાર્યાલય” ખાતે પોરબંદર લોકસભા વિસ્તારના નાગરિકો તથા વિવિધ આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે.
