Headlines

જુના રતનપરના મધુબેન જસમુરીયાના ઘરેથી દારૂનો જથ્થો ઝડપાયો

ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા

ભાવનગર તાલુકાના જુના રતનપર ગામે રહેતા મધુબેન બુધાભાઇ જસમુરીયા પોતાના કબજા ભોગવટાના મકાનની પાછળના ભાગે વગર પાસ પરમીટ દેશી પીવાનો દારૂ લી.૨ કિ.રૂ.૪૦૦નો રાખી રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવતા ગુનો નોંધાયો છે. હેડ કોન્સ્ટેબલ ઓઢાભાઈ મોભે ઘોઘા પોલીસમાં ગુનો દાખલ કરાવી પોતે જ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *