Headlines

નવા રતનપર બેઠક પર ભાજપના જગદીશ બારૈયાનો જવલંત વિજય: અસામાજિક તત્વો સાથેના સંગાથના કારણે કોંગ્રેસની કારમી હાર

કોંગ્રેસની નકારાત્મક રણનીતિ અને અસામાજિક તત્વોનો સંગાથ હારમાં પરિણમ્યો; વિજેતા જગદીશ બારૈયાનું સામૈયા અને ભવ્ય રેલી સાથે ગ્રામજનો દ્વારા સ્વાગત ​નવા રતનપર: ભાવનગર તાલુકામાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો જાહેર થતા જ ભારતીય જનતા પાર્ટીના ગઢ ગણાતા વિસ્તારોમાં ભારે ઉત્સાહ અને જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પ્રતિષ્ઠાભરી ગણાતી નવા રતનપર તાલુકા…

Read More

કોંગ્રેસની ‘ભજીયા પાર્ટી’માં ભંગાણ: અનેક કાર્યકરો અને અગ્રણીઓ નારાજ થઈને ભાજપમાં જોડાયા, દિવ્યેશ સોલંકીની ઉપસ્થિતિમાં નવા રતનપર સીટના ઉમેદવાર જગદીશ બારૈયાનો પ્રચાર તેજ

નવારતનપર તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર જગદીશ બારૈયાની પ્રચંડ લોકચાહના: વિકાસના કામો અને લોકસંપર્કથી વિરોધીઓના ગઢમાં ગાબડાં ​ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે નવારતનપર તાલુકા પંચાયત બેઠક પર રાજકીય સમીકરણો રાતોરાત બદલાઈ ગયા છે. ભાજપના ઉમેદવાર જગદીશ બારૈયાએ તેમના પૂર્વ સરપંચ તરીકેના શાસનકાળ દરમિયાન કરેલા અભૂતપૂર્વ વિકાસકામો અને…

Read More

આજે નવા રતનપર, જુના રતનપર, સુરકા રામપરમા તાલુકા પંચાયત ઉમેદવાર જગદીશ બારૈયાના સમર્થનમાં પુરુષોત્તમ સોલંકીના પ્રતિનિધિ દિવ્યેશ સોલંકીની દિવ્ય અને ભવ્ય બાઇક રેલી

જગદીશ બારૈયાના સમર્થનમાં નીકળનારા કેસરીયા કાફલાથી ચૂંટણી પ્રચાર ચરમસીમાએ પહોંચશે; કોંગ્રેસી છાવણીમાં અત્યારથી જ પ્રચંડ ફફડાટ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે તેના અંતિમ અને સૌથી નિર્ણાયક તબક્કામાં પ્રવેશ્યો છે. પ્રચારના પડઘમ શાંત થાય તે પહેલાં ભારતીય જનતા પાર્ટી આજે એક મોટો ‘માસ્ટર સ્ટ્રોક’ મારવા જઈ રહી છે. નવા રતનપર…

Read More

નવારતનપર તાલુકા પંચાયત સીટ પર જગદીશ બારૈયાનું પ્રચંડ જનસમર્થન: વિકાસના કામોના ભાથા સાથે ‘હોમ ટુ હોમ’ પ્રચાર: રાજ્યમંત્રી પુરુષોત્તમ સોલંકી અને દિવ્યેશ સોલંકી પ્રચાર માટે આવે તેવી સંભાવના

​સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ફફડાટ: પુરૂષોત્તમ સોલંકી અને દિવ્યેશ સોલંકીના આગમનની શક્યતાઓએ ભાજપના ઉમેદવારનો વિજય નિશ્ચિત બનાવ્યો: કોંગ્રેસ પાસે પોતે કરેલા સામાજિક કાર્યોનું કોઈ લિસ્ટ નથી ​ધ ગ્રેટ વર્લ્ડ, નવારતનપર ​ગુજરાતમાં આગામી ૨૬ તારીખે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને નવારતનપર તાલુકા પંચાયત બેઠક પર રાજકીય ગરમાવો જોર પકડી…

Read More

જુના રતનપર ગામમાં જળસંચયના નવા અધ્યાયનો પ્રારંભ: ‘માળીનું તળાવ’ ઊંડું ઉતારવાની કામગીરી શરૂ

​ ​એગ્રોસેલ કંપનીની VRTI સંસ્થા અને ગ્રામ પંચાયતના સહયોગથી ખેડૂતો અને પશુઓ માટે પાણીની સમસ્યાનો આવશે કાયમી ઉકેલ ​ભાવનગર: ભાવનગર તાલુકાના જુના રતનપર ગામના વિકાસમાં વધુ એક છોગું ઉમેરાયું છે. ગામના બીડ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક ‘માળીનું તળાવ’ ને ઊંડું ઉતારવાના કામનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ આગામી સમયમાં ગામના જળસ્તર સુધારવા અને ખેતીવાડી…

Read More

જૂના રતનપરના સરપંચ ઘનશ્યામ વેગડ દ્વારા પશુઓ માટે આધુનિક અવેડાનું નિર્માણ

વિકાસના એક પછી એક કામ સુંદર રીતે કરી રહેલા સરપંચ ઘનશ્યામ વેગડની વધતી જતી લોકપ્રિયતા : દરેક કાર્ય કોઈ કૌભાંડ વગર સરસ રીતે થઈ રહ્યું છે ! ધ ગ્રેટ વર્લ્ડ, જુના રતનપર ​ભાવનગર તાલુકાના જૂના રતનપર ગામમાં લોકહિત અને વિકાસના કાર્યોને વેગ આપતા સરપંચ ઘનશ્યામ વેગડ દ્વારા પશુઓ માટે પીવાના પાણીની સુંદર સુવિધા ઊભી કરવામાં…

Read More

જુના રતનપરના મધુબેન જસમુરીયાના ઘરેથી દારૂનો જથ્થો ઝડપાયો

ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ભાવનગર તાલુકાના જુના રતનપર ગામે રહેતા મધુબેન બુધાભાઇ જસમુરીયા પોતાના કબજા ભોગવટાના મકાનની પાછળના ભાગે વગર પાસ પરમીટ દેશી પીવાનો દારૂ લી.૨ કિ.રૂ.૪૦૦નો રાખી રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવતા ગુનો નોંધાયો છે. હેડ કોન્સ્ટેબલ ઓઢાભાઈ મોભે ઘોઘા પોલીસમાં ગુનો દાખલ કરાવી પોતે જ તપાસ હાથ ધરી છે.

Read More