પોરબંદર
પોરબંદર સમસ્ત કોળી સમાજ ની કોળી સેના દ્વારા આયોજિત ચામુંડા કપ સીઝન 3 માં ચેમ્પિયન ચામુડા ઇલેવન રનસર્પ વેલનાથ ઇલેવન મેન ઓફ ધ સીરીઝ હિરેન મજીઠીયા બેસ્ટ બોલર રવિ બોરસિયા બેસ્ટ બેસ્ટમેન હિરેન મજીઠીયા થયા હતા. આતકે પોરબંદર જિલ્લા કોળી સેના પ્રમુખ મનોજ મકવાણા સંજય સોલંકી રવિ મકવાણા દિલીપ બામણીયા દેવ મકવાણા રામભાઈ બામણીયા ઉપસ્થિત રહ્યા હતા આયોજન પરાગ સોલંકી અભિષેક ડાભી ધર્મેશ વાઘેલા વિજયભાઈ વાઘેલા વિવેક ડાભી રાજુ વાઘેલા માનવ ડાભી આયોજનને સફળ બનાવવા ખૂબ જ મહેનત કરી હતી.










