Headlines

સિંહ આકારની મુઠ વાળી તલવાર સાથે નરેશ બારૈયાને ઝડપી લેતી ઘોઘા પોલીસ

ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા
સિંહ આકારની મુઠ વાળી તલવાર સાથે રામપરના 34 વર્ષીય મજુર યુવક નરેશ નાનું બારૈયાને ઘોઘા પોલીસે ઝડપી લીધો હતો.
ઘોઘા સ્ટાફના ઓઢાભાઈ મોભ, રાજેન્દ્રસિંહ ગોહિલ વગેરે ધોધા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન રામપર ગામ કેનાલ પાસે આવતા એક ઈસમ ચાલીને આવતો હોય જે શંકાસ્પદ લાગતા તેને ચેક કરતા હાથમાં રહેલ તલવાર મળી આવી હતી. નરેશ સામે ઘોઘા પોલીસમાં જીપીએ 135 મુજબ ગુનો દાખલ કરાવી હેડ કોસ્ટેબલ મોટાભાઈ મોભે તપાસ હાથ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *