22 ફેબ્રુઆરી ના રોજ વેરાવળથી બનારસ સુધી ચાલશે “મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન”
ભાવનગર મુસાફરોની સુવિધા માટે અને મહાકુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોની વધારે ભીડ ને ધ્યાનમા રાખીને, પશ્ચિમ રેલવેએ વેરાવળ અને બનારસ સ્ટેશન વચ્ચે વેરાવળથી 22 ફેબ્રુઆરી, 2025ના રોજ વિશેષ ભાડા પર “મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય કર્યો છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છેઃ…
