Headlines

બ્લોકના કારણે 1 ફેબ્રુઆરીની પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

ભાવનગરઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર ડિવિઝનમાં એન્જિનિયરિંગના કાર્ય માટે લેવામાં આવેલા બ્લોકને કારણે પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનની ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ 01.02.2025 ના રોજ ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચાલશે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ તેના નિર્ધારિત માર્ગ મારવાડ જંક્શન-અજમેર-જયપુર જંક્શન-અલવર-રેવાડી જંક્શન ના બદલે…

Read More

બરડા ડુંગર વિસ્તારમાંથી બે માનવ કંકાલ મળ્યા

કિલેશ્વર નેસ ખાતે માનવ હાડપિંજર પડ્યા હોવા અંગેની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી ગળાફાંસો ખાઈ લીધેલી હાલતમાં મળેલા હાડપિંજર અંગે પોલીસ તપાસ બે અજાણી વ્યક્તિએ લાંબા સમય પૂર્વે અગમ્ય કારણોસર આંબલીના ઝાડ સાથે સફેદ સૂતરની દોરી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધાનું પ્રાથમિક રીતે જાહેર ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ તેમજ પી.આઈ. પ્રશાંત બ્રહ્મભટ્ટએ…

Read More

ખંભાળિયાથી પોરબંદર જતી બસમાં મહિલાએ એક શખ્સને આઘું ખસવાનું કીધું: માથાકૂટ થઈ ગઈ

મહિલાએ ગાળો બોલવાની ના પાડી તો વાછોડાના શખ્સે ખંભાળિયાની મહિલા સાથે રહેલા એક માણસ સાથે જપાજપી પણ કરી નાખી પોરબંદરખંભાળિયા થી પોરબંદર જઈ રહેલી એક બસ બગવદર નજીક સોઢાણા ગામ પાસે પહોંચતા મધ્યપ્રદેશ વતની એવી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના હરીપર ગામે રહેતી એક મહિલાએ તેની બાજુમાં બેઠેલા પોરબંદર તાલુકાના વાછોડા ગામના એક શખ્સને થોડી…

Read More

સરપંચ અને તેની ટીમના માણસોએ પીજીવીસીએલની ટીમના માણસોને બોલેરામાંથી બહાર ખેંચી ખેંચીને માર્યા

સરપંચે પોતે પોતાના હાથમાં પાઇપ ધારણ કર્યો અને… પીજીવીસીએલનું ટીમવર્ક: પીજીવીસીએલની ટીમ ગોસા ગામે વીજ બીલની ઉઘરાણી અને ચેકિંગ કરવા માટે ગઈ હતી સરપંચનું ટીમ વર્ક : પીજીવીસીએલની ટીમે ચેકિંગના જે ફોટા અને વીડીયો-ઓડિયો રેકોર્ડ કર્યા હતા તે પણ કઢાવી નાખ્યા ગોસાના સરપંચ પોલાભાઈ અને તેમની ટીમ સામે પીજીવીસીએલની ટીમે ફરિયાદ નોંધાવી પોરબંદરએક તરફ ભારતીય…

Read More

પોરબંદરમાં બાઇકની ચાવી વડે કાકા ઉપર ભત્રીજાનો લોહિયાળ હુમલો

કાકાને આંખની નીચેના ભાગે ચીરા પાડી દીધા અને ટીકા પાટુથી ઢોર માર મારી ગાળો આપી પોરબંદરપોરબંદરમાં એક યુવકે પોતાના કાકા ઉપર બાઈકની ચાવી વડે હુમલો કરીએ લોહી કાઢી નાખ્યું હતું. આ સાથે ઢિકા પાટુ અને મકાનો માર તો માર્યો જ હતો, તે ઉપરાંત કાકાને ગાળો પણ આપી હતી.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે…

Read More

કુતિયાણાના સુમાર વેકરા કાંઠે ભાદર જાપાના શખ્સનો મજૂર યુવક ઉપર હુમલો

રાણાભાઇ રાહુલના પિતા સાથે બેસતા હતા એનો રાહુલને વાંધો હતો લોખંડના પાઇપ અને ચાકુના આડેધડ ઘાથી રાણાભાઇ ને લોહિયાળ ઇજાઓ: પોલીસ ફરિયાદ પોરબંદરકુતિયાણાનો એક મજૂર યુવાન ભાદર જાપાનાં એક વડીલ સાથે ઉઠતો બેસતો હતો પરંતુ એ વડીલના દીકરાને આ યુવાન તેના પિતાજી સાથે બેઠક રાખે એનો વાંધો હતો કારણ કે એ બંને પિતા પુત્ર વચ્ચે…

Read More