Headlines

પ્રયાગરાજમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા પ્રારંભ

પ્રયાગરાજ રવિવાર તા.૧૯-૧-૨૦૨૫ તીર્થસ્થાન પ્રયાગરાજ મહાકુંભમેળો ચાલી રહ્યો છે, આ ગંગા, યમુના અને સરસ્વતીનાં સંગમ ક્ષેત્રમાં પરમાર્થ નિકેતન આશ્રમમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ‘માનસ મહાકુંભ’ પ્રારંભ થયો છે. કથા પ્રારંભે સ્વામી શ્રી ચિદાનંદ સરસ્વતીજી સહિત ધર્માચાર્યો, સંતો અને વિદ્વાનોની ઉપસ્થિતિમાં દીપપ્રાગટ્ય થયું હતું અને તેઓ દ્વારા પ્રાસંગિક ઉદબોધનો પણ થયાં હતાં.(તસવીર : મૂકેશ પંડિત)

Read More

મોરારિબાપુ પ્રત્યે અહોભાવ સાથે રામકથા અને મહાકુંભ અખંડ ભારતનો સંદેશ ગણાવતાં યોગી આદિત્યનાથ

પ્રયાગરાજમાં રામકથા ‘માનસ મહાકુંભ’ પ્રસંગે વ્યક્ત કર્યો રાજીપો પ્રયાગરાજ રવિવાર તા.૧૯-૧-૨૦૨૫(મૂકેશ પંડિત દ્વારા) ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં ચાલતી રામકથામાં ઉપસ્થિતિ રહી મોરારિબાપુ પ્રત્યે અહોભાવ સાથે રામકથા અને મહાકુંભ અખંડ ભારતનો સંદેશ ગણાવતાં પોતાનો રાજીપો વ્યક્ત કર્યો. ભારતવર્ષનાં વૈશ્વિક અને વિરાટ સનાતન પર્વ મહાકુંભમેળામાં પરમાર્થ નિકેતન આશ્રમમાં મોરારિબાપુનાં વ્યાસાસને ચાલતી ‘માનસ મહાકુંભ’ રામકથામાં ઉત્તર…

Read More

પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગીતાપ્રેસ શિબિરમાં રસોઈ બાટલાં ફાટતાં લાગી આગ

સદભાગ્યે જાનહાની અટકી – મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ પોગ્યાં પ્રયાગરાજ રવિવાર તા.૧૯-૧-૨૦૨૫(મૂકેશ પંડિત) પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગીતાપ્રેસ શિબિરમાં બપોર બાદ રસોઈ બાટલાં ફાટતાં આગ લાગી હતી. જો કે સદભાગ્યે જાનહાની અટકી હતી. આ ઘટનાથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોગ્યા હતાં. પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગંગા કિનારા ઉપરનાં સ્થાનમાં ખૂબ જ મોટા ભંડારાનું સંચાલન કરતાં સુપ્રસિદ્ધ ગીતાપ્રેસ શિબિર ગોરખપુર અંતર્ગત…

Read More

સાસણના સિંહ સદન ખાતે સિંહ સરક્ષણ જાગૃતિ સેમિનાર યોજાયો

સેમિનારમાં ભાવનગર જિલ્લાના પ્રકૃતિ પ્રેમીઓ જોડાયા હરેશ જોષી, સાસણ ગીરવાઈલ્ડ લાઇફ ડિવિઝન સાસણના ઉપક્રમે આજે સિંહ સદન સાસણગીરના ઓડિટોરિયમમાં સિંહ સંરક્ષણ જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદઘાટન વન્ય પ્રાણી વિભાગ સાસણના નાયબ વંશરક્ષક ડો. મોહન રામે કર્યું હતું. તેઓએ જણાવ્યું કે આજનો આ માર્ગદર્શન કાર્યક્રમ આવતા દિવસોમાં સિંહ સરક્ષણ અને સિંહ જાગૃતિ માટે…

Read More

ગ્રહોની દુનિયા @ લલિત રાજ્યગુરુ : જન્મ કુંડળીમાં એવા યોગ જે પાગલ બનાવી શકે છે

ગ્રહોની દુનિયા-લલિત રાજ્યગુરુ જન્મ કુંડળીમાં એવા યોગ જે પાગલપન આપી શકે છે જ્યોતિષ અનુસાર કુંડળીમાં ઘણા એવા યોગ હોય છે જે વ્યકિતને પાગલ થવાની સંભાવના જણાવે છે.ચંદ્ર મનનો કારક ગ્રહ છે,દુષિત ચંદ્ર,નબળો ચંદ્ર, ચંદ્ર પર ક્રુર ગ્રહોની દ્રષ્ટિ કે રાહુ સાથે સંબંધ(યુતિ) માનસિક સ્થિતી ડામાડોળ કરી શકે છે. ગાંડપણની બીમારી કોઈ ને બચપણથી હોય છે…

Read More

મુંગણીનો યુવરાજ સિક્કા પોલીસને જોઈને 36 બોટલ મૂકી ફરાર

જામનગરસિક્કા પોલીસ પોલીસ સ્ટાફના માણસો ગત રાત્રીના ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફરતા ફરતા સિક્કા મુંગણી ગામમાં આવતા ખાનગી રાહે હકિકત મળેલ કે ગાત્રાળ માતા તથા ખોડીયાર માતાજી ના મંદીર પાસે રહેતા યુવરાજસિંહ કીરીટીંહ દેદા (રહે-મુંગણી ગામ ગાત્રાળ માતા તથા ખોડીયાર માતાજી ના મંદીર પાસે તા.જી. જામનગર) તેમના ઘરની બહાર બાવળની ઝાડીમાં ઇંગ્લીશ દારૂ…

Read More

પોરબંદરમાં HC3 સ્કૂલ દ્વારા માર્ગ સલામતી કાર્યક્રમ યોજાયો

ટ્રાફિક પોલીસ તથા JCI એ બાળકોને બિરદાવ્યાપોરબંદરહાલ સમગ્ર ગુજરાતમાં રોડ સેફટી મંથ ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે પોરબંદરમાં પણ પોરબંદર પોલીસ અને JCI પોરબંદર દ્વારા માર્ગ સલામતી માસ અંતર્ગત જુદા જુદા કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે. માર્ગ સલામતી બાબતે લોક જાગૃતિ લાવવા પોરબંદરની HC3 સ્કૂલ દ્વારા પોરબંદરના જુના ફુવારા સર્કલ પાસે જન જાગૃતિ કાર્યક્રમ યોજ્યો…

Read More

લાખણકા ગામે 21 વર્ષનો યુવાન એક બોટલમાં આવી ગયો

ભાવનગરઘોઘા પોલીસના માણસો ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન ગત રાત્રિના 21/15 વાગ્યે લાખણકા ગામની નહેર પાસે પોલીસ ટીમે ભાવેશ ભોપાલ ચૌહાણ (ઉવ.૨૧ ધધો.ખેતી રહે. લાખણકા, નિશાળની પાછળ તા.જી.ભાવનગર) નામના એક 21 વર્ષના યુવાનને રૂ 987ની કિંમતની ઇંગ્લિશ દારૂની એક બોટલ (રોકફોર્ડ ક્લાસીક ફાઇનેસ્ટ બ્લેન્ડેડ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.) સાથે ઝડપી લીધો હતો. તેની…

Read More

કુતિયાણાના સિંધપુર ગામે પોતાને ઈલેક્ટ્રીક શોક આપી યુવકનો આપઘાત

45 વર્ષના યુવકે ઝટકા મશીનનો 30 ફૂટ લાંબો વાયર પોતાના શરીરે બાંધી વીજ થાંભલા સાથે કરંટ આપી દીધો મરનાર યુવકે લાંબા સમયથી ચાલી આવતી માનસિક બીમારીના કારણે આ પગલું ભર્યું હોવાનું પોલીસ સામે આવ્યું પોરબંદરપોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના સિંધપુર ગામના વાડી વિસ્તારમાં એક 45 વર્ષના યુવકે ઝટકા મશીનનો 30 ફૂટ લાંબો વાયર પોતાના શરીરે બાંધી…

Read More

પોરબંદરના વાંદરી ચોકમાં વધુ એક બાઈકની ચોરી

પોરબંદરપોરબંદરમાં વધુ એક બાઈકની ચોરી થઈ છે. શહેરના વાંદરી ચોકમાં કોઈ વાંદરાએ હાથ અજમાવ્યો છે. પોલીસ સુત્રો અનુસાર આ મામલે વિમલભાઈ રતીલાલ લાખાણી (ઉ.વ.૪૯, જાતે- લોહાણા, ધંધો-વેપાર રહે. ૪/ભોજેશ્વર પ્લોટ, મામાદેવના મંદિરની સામે, પોરબંદર)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે તેમનું બજાજ કંપનીનુ કાળા કલરનું બોક્ષર મોટર સાયકલ નં. જીજે ૧૧ એન ૫૧૦૧ જેની કિ.રૂા.૨૦,૦૦૦/-ની…

Read More