રાણાવાવના રાયોટીંગ, મારામારીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પોલીસ
પોરબંદર જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ પોરબંદર જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ સુચના આપેલ હોય. જે અનુસંધાને રાણાવાવ પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એન.તળાવીયા તથા રાણાવાવ પોલીસ સ્ટાફ ના માણસો આરોપીઓને શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતા દરમ્યાન રાણાવાવ પીએસઆઇ આર.વી.મોરી તથા પો.સ્ટાફના માણસોએ પેટ્રોલીંગ દરમ્યાન રાણાવાવ પોલીસના…
