Headlines

Gabbar is Back: નવા રતનપર ગામના સરપંચ ગૌતમ બારૈયાએ ગામથી ચાર મહિના નો વનવાસ (ભાવનગર વાસ) ભોગવ્યા બાદ હાઇકોર્ટના ચુકાદા બાદ ફરીથી ચાર્જ સંભાળ્યો, ગામને નંદનવન બનાવવાનો સંકલ્પ


ચાર મહિના દૂર રહ્યા બાદ તાલુકા વિકાસ અધિકારીના પુનઃસ્થાપનના આદેશથી તલાટી કમ મંત્રી પ્રદીપ મહેતાના હસ્તે ચાર્જ સ્વીકાર્યો, માર્ગ પર વૃક્ષારોપણ સહિતના વિકાસકાર્યો શરૂ કરવાની જાહેરાત

ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર

ભાવનગર તાલુકાની નવા રતનપર ગ્રામ પંચાયતના સરપંચ ગૌતમ બારૈયાએ હાઇકોર્ટ દ્વારા તેમની બરતરફી રદ કરાયા બાદ અને તાલુકા વિકાસ અધિકારી તરફથી પુનઃસ્થાપનનો આદેશ મળ્યા બાદ આજે 9-10-2026, શુક્રવારે સવારે 11:30 વાગ્યે ફરીથી સરપંચનો ચાર્જ સંભાળ્યો હતો. ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટી કમ મંત્રી પ્રદીપ મહેતાના હસ્તે તેમણે ચાર્જ સ્વીકાર્યો હતો. લગભગ ચાર મહિના સુધી ગામથી સંપૂર્ણ દૂર રહેલા સરપંચને ચાર્જ સંભાળ્યા બાદ વિવિધ સ્તરેથી અભિનંદન મળી રહ્યા છે.

ગૌતમભાઈ બારૈયા 22-7-2025ના રોજ નવા રતનપર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ચૂંટાઈને સત્તારૂઢ થયા હતા. તેમની સામે 16-1-2026ના રોજ અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી, પરંતુ મતદાનમાં 2/3 સભ્યોએ દરખાસ્તની તરફેણમાં મત ન આપતા તે નામંજૂર થઈ હતી. ત્યારબાદ ફરી એકવાર અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી. તાલુકા વિકાસ અધિકારીએ બોલાવેલી 24-6-2026ની બેઠકમાં 6 મતથી અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા સરપંચની જગ્યા ખાલી પડી હોવાનું ઠરાવાયું હતું. ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ 54 (2) મુજબ 30-6-2026ના પત્રથી ઉપ-સરપંચ ધર્મેશભાઈ જયંતિભાઈ બારૈયાને સરપંચનો ચાર્જ સોંપવાનો આદેશ કરાયો હતો.

આ હુકમથી નારાજ થઈને ગૌતમભાઈ બારૈયાએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. તેમના તરફથી એડવોકેટ યોગીન ભામ્ભાણી રજૂ થયા હતા, જ્યારે તાલુકા વિકાસ અધિકારી સહિતના પ્રતિવાદીઓ તરફથી એડવોકેટ એચ.એસ. મુન્શા અને સરકાર તરફથી સરકારી વકીલ હિમાની શાહ હાજર રહ્યા હતા. અરજદારની મુખ્ય રજૂઆત એવી હતી કે બંને અવિશ્વાસની દરખાસ્તો ચૂંટાયાની તારીખથી એક વર્ષની અંદર લાવવામાં આવી હતી, જે અગાઉના શિવાંગીબેન ચેતનકુમાર પટેલ વિરુદ્ધ ગુજરાત રાજ્યના કેસમાં હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે આપેલા ચુકાદાની વિરુદ્ધ છે. ખંડપીઠે ઠરાવ્યું હતું કે ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 56 હેઠળ સમયમર્યાદાનો ચોક્કસ પ્રતિબંધ ન હોય, તો પણ વ્યાજબી સમયમાં અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થવી ન જોઈએ અને વ્યાજબી સમય સામાન્ય રીતે એક વર્ષ ગણાય.

29-9-2026ના રોજ ન્યાયમૂર્તિ પ્રણવ ત્રિવેદીએ આ કેસમાં ચુકાદો આપતા નોંધ્યું હતું કે ગૌતમભાઈ બારૈયા 22-7-2025થી સરપંચ ચૂંટાયા હતા, પ્રથમ દરખાસ્ત 16-1-2026ના રોજ નામંજૂર થઈ હતી અને બીજી દરખાસ્ત ચૂંટાયાના એક વર્ષની અંદર તેમજ પ્રથમ દરખાસ્ત નામંજૂર થયાના એક વર્ષની અંદર લાવવામાં આવી હતી. પ્રતિવાદીઓના વકીલ શિવાંગીબેન પટેલના કેસમાં નક્કી થયેલી કાયદાકીય સ્થિતિનું ખંડન કરી શક્યા ન હતા. તેથી હાઇકોર્ટે તાલુકા વિકાસ અધિકારીનો હુકમ રદ કર્યો અને બીજી બેઠકમાં અવિશ્વાસની દરખાસ્ત વિચારવાની કાર્યવાહી પણ રદબાતલ ઠરાવી, અરજી મંજૂર કરી. કોર્ટે ખર્ચ અંગે કોઈ હુકમ કર્યો ન હતો.

હાઇકોર્ટના આદેશ અને જિલ્લા વિકાસ અધિકારીના 5-10-2026ના પત્રને અનુસરીને ભાવનગર તાલુકા વિકાસ અધિકારીએ 8-10-2026ના રોજ ગૌતમભાઈ બારૈયાને સરપંચ તરીકે પુનઃસ્થાપિત કરવાનો આદેશ કર્યો હતો. આ આદેશની નકલ ઉપ-સરપંચ ધર્મેશભાઈ બારૈયા અને તલાટી કમ મંત્રીને અમલવારી માટે મોકલવામાં આવી હતી.

ધ ગ્રેટ વર્લ્ડ સાથેની વાતચીતમાં સરપંચ ગૌતમભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે તેઓ હવે પૂરતા ઉત્સાહ સાથે નવા રતનપર પરત આવી ગયા છે અને ગામના વિકાસકાર્યોની યાત્રા ફરીથી શરૂ કરશે. તેમણે કહ્યું કે હાલમાં ગામમાં જે રોડનું કામ ચાલી રહ્યું છે તે સંપૂર્ણ વ્યવસ્થિત રીતે પૂર્ણ થયા બાદ ગામના બસ સ્ટેશનથી ગામને જોડતા માર્ગ પર બંને બાજુ વૃક્ષારોપણ કરાવશે. આ ઉપરાંત અધૂરા રહેલા અનેક કાર્યો પૂર્ણ કરવાની સાથે નવા કાર્યો પણ શરૂ કરી ગામને નંદનવન બનાવવાનો તેમણે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

નોંધ:

કોર્ટના ચુકાદામાં 1-6-2026ની બેઠક અને 19-6-2026/30-6-2026ના હુકમની તારીખોમાં તફાવત દેખાય છે, તેથી અહી હુકમની તારીખ 30-6-2026 લીધી છે.


13 thoughts on “Gabbar is Back: નવા રતનપર ગામના સરપંચ ગૌતમ બારૈયાએ ગામથી ચાર મહિના નો વનવાસ (ભાવનગર વાસ) ભોગવ્યા બાદ હાઇકોર્ટના ચુકાદા બાદ ફરીથી ચાર્જ સંભાળ્યો, ગામને નંદનવન બનાવવાનો સંકલ્પ”

  1. Вывод из запоя в Санкт-Петербурге — профессиональная наркологическая помощь при длительном употреблении алкоголя, похмельного синдрома и выраженной алкогольной интоксикации. Лечение может проводиться на дому либо в клинике. Нарколог оценивает состояние пациента, продолжительность запоя, стадию зависимости, хронические болезни и подбирает лечение с учетом общей клинической картины. При наличии показаний назначается капельница, медикаментозное лечение, детоксикация и поддержка нервной, сердечно-сосудистой системы, печени и внутренних органов.
    Дополнительная информация – https://viivod-iz-zapoya-v-sankt-peterburge16.ru/

  2. Скорая наркологическая служба принимает вызовы круглосуточно. Если помощь нужна сегодня, можно оставить заявку и сообщить диспетчеру адрес, возраст пациента, длительность запоя и основные признаки ухудшения самочувствия. В зависимости от удаленности района врач может прибыть в течение нескольких десятков минут или позднее. При угрозе жизни требуется экстренная медицинская помощь и, при необходимости, госпитализация в профильное отделение или реанимацию.
    Получить больше информации – вывод наркологическая клиника

  3. При продолжительном приеме спиртного накапливаются продукты распада этанола, нарушается баланс жидкости и электролитов, возрастает нагрузка на сердце и сосуды. Алкогольная интоксикация вызывает изменения сна, настроения и поведения. Иногда развивается психоз; психиатрия относит подобные острые состояния к ситуациям, требующим срочной оценки специалиста. В таких случаях лечение в стационаре наиболее безопасно.
    Подробнее – быстрый вывод из запоя

  4. Особого внимания требуют нарушения сознания, судорожные приступы, выраженная дезориентация, паранойя, галлюцинации, сильнейшая тревога и резкие изменения поведения. При алкогольном отравлении может страдать сердечно-сосудистая система, нарушаться кровоток и функции мозга. В большинстве сложных случаев попытка просто «перетерпеть» похмельный синдром не является безопасной стратегией.
    Получить больше информации – вывод из запоя с выездом Кемерово

  5. Наркологическая помощь в Реутове оказывается круглосуточно, включая выходные дни. После обращения специалист уточняет длительность употребления алкоголя, примерное количество спиртного, наличие хронических болезней, принимаемые препараты и текущие симптомы. Эти данные помогают предварительно оценить тяжесть ситуации и подобрать оптимальное лечение. Если человек находится в стабильном состоянии и отсутствуют показания для госпитализации, вывод из запоя может проводиться на дому. При серьезной интоксикации, психических расстройствах, сердечной недостаточности и других осложнениях более безопасным решением становится лечение в стационаре.
    Дополнительная информация – вывод из запоя цена

  6. Чтобы позвонить в клинику, достаточно выбрать актуальный номер на официальном сайте. Если удобнее написать, можно использовать онлайн-форму, а при наличии таких каналов — WhatsApp или Telegram. Просим укажите только те сведения, которые необходимы для связи: сотрудник ответит на организационный вопрос, поможет оставить заявку и объяснит, как отправить данные для записи. В большинстве случаев первичный ответ занимает несколько минут, однако медицинское решение принимает врач после оценки состояния клиента. Фраза «спасибо за обращение» в коммуникации не заменяет медицинскую консультацию: если нужен срочный выезд, лучше сразу звоните по номеру клиники.
    Ознакомиться с деталями – платная наркологическая клиника москва

  7. Эта информационная публикация освещает широкий спектр тем из мира медицины. Мы предлагаем читателям ясные и понятные объяснения современных заболеваний, методов профилактики и лечения. Информация будет полезна как пациентам, так и медицинским работникам, желающим поддержать уровень своих знаний.
    Кликни, не пожалеешь – феназепам и алкоголь можно

  8. Капельница на дому не сводится к механическому введению раствора. Медик оценивает состояние пациента, давление, пульс, температуру, показатели крови при наличии результатов, переносимость препаратов и вероятность осложнений. Для медицинского персонала важны качество процедуры, корректная дозировка и контроль реакции организма. Выездной формат особенно удобен пожилому человеку, человеку со сниженной физической активностью или тому, кому тяжело посещать клиники самостоятельно.
    Дополнительная информация – сделать капельницу на дому

  9. Невестка в детской поликлинике педиатром. и без пароля даже в кабинет не зайти. ЕГИСЗ — был зарегистрирован в федеральном регистре. Телемедицина врач врач — а целая система. Вся информация доступна здесь: минздрав телемедицина минздрав телемедицина И про НСИ ЕГИСЗ для медсестёр. Главное — не паниковать.

  10. Reading this in a relaxed evening setting was a small pleasure, and a stop at alpinecovetailatelier extended the pleasant evening reading, content that fits the tone of relaxed time without becoming forgettable is what I look for in evening reading and this site has the right tone for that particular slot in my daily reading routine.

  11. Really thankful for posts that respect a reader’s time, this one does, and a quick look at apricotharborretailstudio was the same, no need to scroll through endless intros just to get to the actual content, that approach alone is enough reason to come back here regularly for the kind of writing offered.

  12. Beats most of the alternatives on the topic by a noticeable margin, and a look at pebblepineoutpost did not change that at all, this is one of the better corners of the open internet for this kind of content and I am glad I clicked through rather than skipping past quickly like I usually do.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *