ડિલિવરી મેનની હાજરીમાં પાર્સલ ખોલી વીડિયો ઉતાર્યો, ડિલિવરી મેન પણ વીડિયોમાં હોવાથી બન્યો સાક્ષી, 1915 પર ફરિયાદ બાદ કાર્યવાહી શરૂ, બોયકોટ એમેઝોન અભિયાન
ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર
દિવાળીના તહેવારમાં સમય અને પૈસા બચાવવા ઓનલાઈન ખરીદી કરનાર પોરબંદરના વતની અને હાલ રાજકોટમાં રહેતા પત્રકાર નિમેશ ગોંડલિયાને એમેઝોનનો કડવો અનુભવ થયો છે. નિમેશ ગોંડલિયાએ 28 ઓક્ટોબરના રોજ એમેઝોન પરથી ત્રણ કોમ્બો હાફ કુર્તાનો ઓર્ડર આપ્યો હતો, જેથી તહેવાર પહેલાં સમયસર કપડાં મળી જાય અને બજારમાં સમય બગાડવો ન પડે.
31 ઓક્ટોબરના રોજ ઓર્ડરની ડિલિવરી મળી ત્યારે નિમેશભાઈએ ડિલિવરી મેનની હાજરીમાં જ પાર્સલ ખોલ્યું હતું. પાર્સલ ખોલતાં જ ત્રણના બદલે માત્ર એક જ કુર્તો નીકળતાં તેમણે તે જ વખતે વીડિયો ઉતારી લીધો હતો અને ડિલિવરી મેનને પણ આ અંગે પૂછપરછ કરી હતી. આ રીતે તેમણે એમેઝોનના સેલરની છેતરપિંડીનો પુરાવા સાથે પર્દાફાશ કર્યો છે. વીડિયો ઉતારીને નિમેશભાઈએ ખુદ ડિલિવરી મેનને પણ સાક્ષી બનાવી લીધો છે. ડિજિટલ પુરાવા હોવાથી ડિલિવરી મેન પોતે ઇચ્છતો ન હોય તોપણ તેણે સાક્ષી બનવું પડશે, કારણ કે તે પોતે વીડિયોમાં દેખાય છે. આ વીડિયો અમને પ્રાપ્ત થઈ ચૂક્યો છે અને તેમાં સ્પષ્ટ જણાય છે કે છેતરપિંડી થઈ છે.
ત્યારબાદ તેમણે એમેઝોન એપ્લિકેશનમાં રિટર્નની પ્રક્રિયા હાથ ધરી અને મળેલા સફેદ કુર્તાનો ફોટો પણ અપલોડ કર્યો હતો. રિટર્ન માટે ડિલિવરી મેન આવ્યો ત્યારે તેણે ત્રણ કુર્તા પરત આપવાના હોવાનું જણાવ્યું હતું. નિમેશભાઈએ માત્ર એક જ કુર્તો મળ્યાની જાણ કરતાં ડિલિવરી મેને એપ્લિકેશનમાં ફરિયાદ કરવા અને અલગ-અલગ વિભાગોમાં જઈને પ્રક્રિયા પૂર્ણ કરવાની સલાહ આપી હતી. નિમેશભાઈના કહેવા મુજબ એપ્લિકેશનમાં ફરિયાદ કરવા છતાં કોઈ જવાબદાર વ્યક્તિ સાથે સીધો સંપર્ક કે ફોન પર વાત કરી શકાય તેવી સરળ સુવિધા ઉપલબ્ધ નહોતી. ડિલિવરી મેને એક કલાક બાદ કોલ કરવાનો વિકલ્પ મળશે તેમ જણાવ્યું હતું, પરંતુ લાંબી રાહ જોવા છતાં તે વિકલ્પ પણ ઉપલબ્ધ થયો નહોતો. એમેઝોને પોતાનો સંપર્ક કરવાની પ્રક્રિયા અઘરી બનાવી દીધી હોવાનું ચારે તરફ કહેવાઈ રહ્યું છે.
નારાજ થયેલા નિમેશ ગોંડલિયાએ 1915 પર ફરિયાદ નોંધાવી હતી અને હાલ તે અંગે કાર્યવાહી થઈ રહી છે. તેમણે ગ્રાહક સુરક્ષા સમક્ષ પણ ફરિયાદ કરી છે અને બોયકોટ એમેઝોન અભિયાન શરૂ કરી દીધું છે. છેલ્લા દિવસોમાં આવા અન્ય બનાવો પણ સામે આવતાં એમેઝોનની પ્રતિષ્ઠા ભારે ખરડાઈ રહી છે અને જો કંપની પોતાની પોલિસી નહીં બદલે તો ભારતમાંથી તેના વળતા પાણી થઈ શકે છે. હવે સવાલ એ છે કે ગ્રાહકોનો વિશ્વાસ જીતવાની વાત કરતી એમેઝોન આ ફરિયાદનો કેટલા સમયમાં અને કેવો ઉકેલ લાવે છે, અને ગ્રાહકને યોગ્ય વસ્તુ આપવાની તથા ફરિયાદનો સમયસર નિકાલ કરવાની જવાબદારી કોની?

There is something very interesting about the way this post communicates its message, because it stays clear, thoughtful, and accessible while also making the topic feel relevant and interesting for a broad audience of readers online.
online pokies
https://intercom.help/best-betting/en/articles/17762691-1xbet-no-deposit-promo-code-kenya-1x200era-130-bonus
Надежный поставщик мототехники предлагает качественные квадроциклы для активного отдыха, туризма и работы в сложных условиях. В проверенном профиле https://kopeikino.ru/users/156117 на онлайн-площадке Копейкино собраны актуальные предложения с детальными описаниями. Удобная оплата строго при получении и быстрая отправка по всей России гарантируют покупателям полную финансовую безопасность.
Вход в личный кабинет Эпикстар сохраняется между сессиями, если устройство добавлено в список доверенных. Список активных сессий показывает каждое устройство с датой входа, IP-адресом и кнопкой отзыва доступа в один клик. Условия бонуса опубликованы: epicstar casino Такой подход показывает, что площадка рассчитывает на долгие отношения с игроком, а не на разовый визит.
В этой статье мы обсудим процесс восстановления после зависимостей, акцентируя внимание на различных методах и подходах к реабилитации. Читатели узнают, как создать план выздоровления и использовать полезные ресурсы для достижения устойчивых изменений.
Только факты! – источник жизни
I like how this post keeps the discussion interesting and easy to follow while also presenting the ideas in a fair and thoughtful way that feels natural for readers online.
best online pokies australia
казино онлайн бишкек
https://novokom.su/
казино онлайн
https://intercom.help/best-betting/en/articles/18228076-betwinner-%D5%B0%D5%A1%D5%B5%D5%A1%D5%BD%D5%BF%D5%A1%D5%B6-%D5%BA%D6%80%D5%B8%D5%B4%D5%B8-%D5%AF%D5%B8%D5%A4-2026-qwerty777-130
Wer nach Replica Rolex kaufen oder Replica Rolex kaufen sucht, beschäftigt sich oft zunächst mit den verschiedenen Arten von Nachbildungen. Hommage Uhren, unbranded Modelle und Produkte mit geschützten Markenkennzeichen sind dabei klar voneinander zu unterscheiden – https://www.besterolex.icu/
https://www.cocoawonderland.co.uk/profile/jipip5239643909/profile
промокод 1xbet при регистрации Активируйте промокод на https://altaykvas.ru/news/promokod-1xbet.html и заберите бонус до 32 500 рублей при регистрации для комфортной игры.
https://intercom.help/best-betting/en/articles/18228494-betwinner-jamaica-bonus-code-2026-qwerty777-130
1хБет промокод при регистрации Использование промокода при регистрации на https://intelres.ru/images/pages/?1xbet_promokod.html позволяет получить бонус до 32 500 рублей, чтобы начать игру с полным бонусом.