Headlines

અવસાન નોંધ : જામ ખંભાળિયા

જામ ખંભાળિયા:

સ્વ. ઓધવજીભાઈ જાદવજીભાઈ પાઉંના પુત્ર ચીમનભાઈ ઓધવજીભાઈ પાઉં (ઉ.વ. 81) તે વિનુભાઈ, ભૂમેન્દ્રભાઈ, નીતિનભાઈ, રાજુભાઈ, સંજયભાઈ તથા મીનાબેનના પિતાશ્રી તા. 22 ના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. સદગતની પ્રાર્થના સભા ગુરૂવાર તારીખ 23ના રોજ સાંજે 4 થી 4:30 ભાઈઓ તથા બહેનો માટે અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *