જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૫

જામ ખંભાળિયા: સ્વ. તુલસીદાસ ગોકલદાસ ગણાત્રા (બાબુભાઈ કિરણ કોલ્ડ્રિંક્સ વારા)ના ધર્મ પત્ની ગં.સ્વ. જયાબેન (તારાબેન, ઉ.વ. 86) તે અરવિંદભાઈ (જામનગર), અશોકભાઈ (કિરણ કોલ્ડ્રિંક્સ હાઉસ), નીલાબેન સુરેશકુમાર રાયઠઠ્ઠા (જામનગર), સ્વ. હર્ષિદાબેન અનિલકુમાર કારીયા (રાજકોટ) અને મીનાબેન ભાવિનકુમાર ઘેલાણી (પોરબંદર)ના માતુશ્રી તેમજ નિકેત, અર્જુન અને શ્રુતિ (આફ્રિકા)ના દાદી તા. 23 મી ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તથા પિયર પક્ષની સાદડી સોમવાર તા. 24 મી ના રોજ સાંજે 5 થી 05:30 ભાઈઓ તથા બહેનો માટે અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખવામાં આવેલ છે.
(કુંજન રાડિયા)