Friday June 20, 2025

કોસંબા સામુહિક દુષ્કર્મ કેસમાં પીડિતા-પરિવારને માત્ર ૧૩૦ દિવસમાં ન્યાય મળ્યો

ગાંધીનગર સુરત ગ્રામ્યના ૬૯ પોલીસ અધિકારી-કર્મચારીઓને પ્રશંસનિય કામગીરી બદલ રૂ.૪.૮૫ લાખ રોકડ રકમ પ્રોત્સાહક ઇનામરૂપે અપાશે: રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયમાત્ર ૧૫ જ દિવસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ કરી દેવામાં આવી હતીસુરત ગ્રામ્યના કોસંબા વિસ્તારમાં સગીરા પર સામુહિક દુષ્કર્મના ગુનામાં આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની કડક સજા અપાવી પીડિતા અને તેના પરિવારને ઝડપી ન્યાય અપાવવામાં પોલીસને […]

શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા આગામી તા.૨૨,૨૩ ફેબ્રુઆરીનાં રોજ ઓપન પોરબંદર સી સ્વિમિંગ કોમ્પિટિશન નું આયોજન

પોરબંદર 14/02/2025: શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા આગામી તા.૨૨,૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૫ નાં રોજ ઓપન પોરબંદર સી સ્વિમિંગ કોમ્પિટિશન નું આયોજન કરેલ છે.ઓપન પોરબંદર સી સ્વિમિંગ કોમ્પિટિશન તા.૨૨/૨/૨૦૨૫ ને શનિવાર નાં રોજ સવારે ૭-૦૦ કલાકે ૧ કી.મી.ની સ્પર્ધા અલગ અલગ વય જૂથ જેમાં ૬ થી ૧૪, ૧૪ થી ૪૦, ૪૦ થી ૬૦ અને ૬૦ […]

સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષા કલા મહાકુંભની સ્કૂલ બેન્ડ સ્પર્ધામાં આર્ય કન્યા ગુરુકુલ ગુજરાતી માધ્યમ દ્વિતીય ક્રમે વિજેતા

પોરબંદર 14/02/2025: કલા મહાકુંભ અંતર્ગત યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં આર્ય કન્યા ગુરુકુલ ગુજરાતી માધ્યમની દીકરીઓએ ભાગ લીધો હતો જેમાં જીલ્લા કક્ષાની સ્કૂલ બેન્ડ સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા બન્યા બાદ સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં આગળ જવાનું હતું, જેમાં આર્ય કન્યા ગુરુકુલ ગુજરાતી માધ્યમ સ્કૂલ બેન્ડ દ્વિતીય ક્રમે વિજેતા થયું છે, અને આગળ રાજ્ય કક્ષાએ જવા ઉતીર્ણ થયું […]

સુરક્ષા સેતુ સોસાયટી: પોલીસ અને પ્રજા વચ્ચેના મજબૂત જોડાણથી ગુજરાત બન્યું સશક્ત અને સુરક્ષિત

સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ ગુજરાતની મહિલાઓ બની સશક્ત, વર્ષ 2024-25માં 98,852 મહિલાઓને આપવામાં આવી સ્વરક્ષણની તાલીમ 45,579 વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) યોજનામાં સામેલ કરવામાં આવ્યા, 79,900થી વધુ વરિષ્ઠ નાગરિકો અને 49,000થી વધુ વિદ્યાર્થીઓનું થયું કાઉન્સેલિંગ મહિલા સશક્તિકરણ, બાળકોની સુરક્ષા, વરિષ્ઠ નાગરિકો-વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ, ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી કરી રહી છે સુરક્ષિત સમાજનું […]

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ટીબીના દર્દીઓ માટે આરોગ્ય વિષયક સેમિનાર યોજાયો

ટી.બી. રાજરોગ કે મહારોગ નહીં પરંતુ મટી શકે તેવો રોગ છે – આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ નિક્ષય પોષણ યોજના હેઠળ અત્યારસુધીમાં રાજ્યના ૭ લાખ ૬૮ હજારથી પણ વધુ દર્દીઓને રૂ. ૨૪૬ કરોડથી વધુની આર્થિક સહાય અપાઈ : આરોગ્ય મંત્રી ગાંધીનગર રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતે “૧૦૦ દિવસ ટીબી નિર્મૂલન ઝૂંબેશ”ના ભાગરૂપે […]

Back to Top