Headlines

Naran Baraiya

Naran Baraiya is a veteran journalist of India. He is known for his investigative journalism and taking interviews.

પ્રયાગરાજ મહાકુંભમેળામાં શ્રી હરસિદ્ધિજીનાં વ્યાસાસને ભાગવત કથા પ્રારંભ: કુંભસ્નાન સાથે ભાવિકો લઈ રહ્યાં છે કથાલાભ

મૂકેશ પંડિત, પ્રયાગરાજ મંગળવાર તા.૧૪-૧-૨૦૨૫ પ્રયાગરાજ મહાકુંભમેળામાં શ્રી હરસિદ્ધિજીનાં વ્યાસાસને ભાગવત કથા પ્રારંભ થયો છે. કુંભસ્નાન સાથે ભાવિકો લાભ લઈ રહ્યાં છે. મહાકુંભમેળામાં ગોહિલવાડ વિરક્ત મંડળ ખાલસા દ્વારા મહંત શ્રી ગરીબરામબાપાનાં સાનિધ્ય સાથે થયેલાં આયોજનમાં કુંભસ્નાન સાથે ભાવિકો ભાગવત કથા લાભ લઈ રહ્યાં છે. પ્રયાગરાજ મહાકુંભમેળામાં ઉત્તરાયણ પર્વ સાથે શ્રી હરસિદ્ધિજીનાં વ્યાસાસને ભાગવત કથા પ્રારંભ…

Read More

ખંભાળિયા: મકર સંક્રાંતિ નિમિતે પતંગનો વિશિષ્ટ શ્રુંગાર: યુવા પ્રેસ ફોટોગ્રાફર અને યુ-ટ્યુબર મિલન કોટેચાનો અનોખો ઉપક્રમ

જામ ખંભાળિયા, તા. ૧૪-૦૧-૨૦૨૫ (ફોટો:- મિલન કોટેચા)

Read More

પ્રયાગરાજ સંગમક્ષેત્રમાં મહાકુંભમેળામાં અખાડા સ્નાન

મૂકેશ પંડિત,પ્રયાગરાજ મંગળવાર તા.૧૪-૧-૨૦૨૫ ભારતવર્ષનાં ઐતિહાસિક પર્વ મહાકુંભપર્વ પ્રારંભ સાથે ઉત્તરાયણ પર્વ અખાડા અને વિવિધ ખાલસા તથા મહામંડલેશ્વર, સાધુ, મહંત તથા આચાર્યો દ્વારા વહેલી સવારથી ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ ક્ષેત્રમાં સ્નાન થયેલ છે. પ્રયાગરાજમાં સનાતન સંસ્કૃતિનાં વૈશ્વિક સ્વયંભુ મહાકુંભમેળામાં માત્ર ભારત જ નહિ સમગ્ર સંસારમાંથી ભાવિકો, શ્રદ્ધાળુઓ અને ભારતીય સંસ્કૃતિને જાણવા ઈચ્છુકો ભારે મોટી…

Read More

અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વન વિભાગ દ્વારા તૈયાર કરાયેલી ‘સ્નેક રેસ્ક્યુ એપ’ લૉન્ચ કરી

‘સ્નેક રેસ્ક્યુ એપ’ પાઇલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં કાર્યરત કરાઈ અમદાવાદમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ‘કરુણા અભિયાન – ૨૦૨૫’ અંતર્ગત અમદાવાદના બોડકદેવમાં આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત દરમિયાન તેમણે ‘સ્નેક રેસ્ક્યુ એપ’ લૉન્ચ કરી હતી. આ એપની ખાસિયત એ છે કે, ક્યાંય પણ સાપ દેખાય તો તમે આ એપના માધ્યમથી વનવિભાગને જાણ કરી શકો છો. હાલ…

Read More

‘વિકાસ સપ્તાહ ક્વિઝ’ અને ‘વિકાસ સપ્તાહ ફોટો કોમ્પિટિશન’ના વિજેતાઓનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વિકાસયાત્રાના ૨૩ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં રાજ્ય સરકારે કર્યું હતું ‘વિકાસ સપ્તાહ ક્વિઝ’ અને ફોટો કોમ્પિટિશનનું આયોજન MY GOV પ્લેટફોર્મ પર આયોજિત આ સ્પર્ધામાં વિવિધ રાજ્યોના અંદાજે ૭૪ હજાર પ્રતિસ્પર્ધીઓએ લીધો ભાગ વિજેતાઓને ગાંધીનગરમાં પ્રત્યક્ષ મળીને સંવાદનો મુખ્યમંત્રીશ્રીનો પ્રેરક અભિગમ ગાંધીનગરમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકાર દ્વારા આયોજિત ‘વિકાસ…

Read More