ખંભાળિયામાં વાર્તા સ્પર્ધા યોજાઈ: વિજેતાઓને કરાયા પુરસ્કૃત
જામ ખંભાળિયા, તા. ૧૦-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
જામ ખંભાળિયા, તા. ૧૦-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
ભરત વાળા, ભાવનગર દેશમાં સનાતન ધર્મમાં જાતિ આધારિત ભેદભાવો દૂર કરી સમાનતા તરફ પરિવર્તન ની ઐતિહાસિક ઘટના આશરે ૧૩૦૦ વર્ષ જૂની પરંપરા નો અંત લાવી ગુજરાત માં વાલ્મિકી સમુદાય ના ભાવનગર જિલ્લાના પ.પૂ.વિશ્વ વંદનીય શ્રી શ્રી ૧૦૦૮ સંતશ્રી મહા મંડલેશ્વર કિરણાનંદજી મહારાજ ( શ્રી પંચ દશનામ જુનાં અખાડા ) આવનાર મહા કુંભ -૨૦૨૫ મા પ્રયાગરાજ…
રોહિત શાહ તમને સૌને ઈર્ષા ઉપજે એવી એક વાત કહું ? દુનિયામાં મને મળી છે એવી જોબ (ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય) અને મને મળ્યા છે એવા શેઠ – બૉસ (મનુભાઈ શાહ) કદાચ કોઈને નહીં મળ્યા હોય !મારી નોકરી બેસ્ટ છે એનો પુરાવો એ કે ત્યાં મારે કોઈ હાજરીપત્રકમાં સહી કરવાની હોતી નથી અને ગમે તેટલા દિવસ…
પોરબંદર સાંસદ એવમ કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયાની પ્રેરક ઉપસ્થિતિ વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વમાં સમય કરતાં આગળનું વિચારી ‘યહી સમય હૈ – સહિ સમય હૈ’ ને પાટીદાર સમાજે વિકાસની હરણફાળથી સાકાર કર્યુ છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરદાર સાહેબની વિચક્ષણતા – પુરૂષાર્થ અને સાહસના સ્વભાવની વિરાસત પાટીદાર સમાજે દેશ-વિદેશમાં આગવી ક્ષમતાથી ઉજાગર કરી છે: ડૉ. મનસુખ માંડવીયા…
શ્રદ્ધાંજલિ સંવેદના સાથે રૂપિયા ૧૫ હજાર અર્પણ મુકેશ પંડિત, મહુવા રંઘોળાનાં બાળકનું પતંગ રમતમાં વીજળીનો આંચકો લાગતાં અકસ્માતે મરણ થયું હતું, જેથી આ પરિવારને શ્રી મોરારિબાપુ દ્વારા શ્રદ્ધાંજલિ સંવેદના સાથે સહાય અર્પણ થઈ છે. ઉમરાળા તાલુકાનાં રંઘોળા ગામનાં ૧૨ વર્ષીય બાળક પારસ મકવાણાનું પતંગની ચગાવવાની રમતમાં ઓચિંતા વીજળીનો તાર આવી જતાં આંચકો લાગતાં અકસ્માતે કરૂણ…
મુકેશ પંડિત, ભાવનગર સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ ભાવનગર જિલ્લા દ્વારા માનવ પરિવાર ટ્રસ્ટ મનોદિવ્યાંગ (મંદબુદ્ધિ) સંસ્થા ઘોડીઢાળ, પાલીતાણા ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિત્તે સંસ્થામાં રહેતા મનોદિવ્યાંગ લોકો સાથે કેક કાપી ઉજવણી કરવામાં આવી અને સાથે ચોકલેટ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે ઝોન સંયોજક મેહુલભાઈ ડોડીયા, જીલ્લા સંયોજક અભયસિંહ…
હરેશ જોષી, રાળગોન ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાના રાળગોન ગામે શ્રી માધવ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી જ્ઞાનમંજરી સ્કૂલમાં ધોરણ 6 થી 8 ના વિધાર્થી માટે GOAL :1 બેગલેસ કાર્યક્રમ યોજાયો જેમાં વિધાર્થીઓ અને શિક્ષકો ઉત્સાહ પૂર્વક જોડાયા.પ્રથમ દિવસે બધા જ વિધાર્થીઓ દેશનેતા , શહિદવીરો , ડોક્ટર , કારીગરો , આદિવાસી , બિઝનસમેન જેવા અલગ…
સવારે અને સાંજે પક્ષીઓ ખોરાક માટે વિચારતા હોય છે જેથી શક્ય હોય તો આ સમયે પતંગ ન ચગાવવા મંત્રીની સૌને અપીલ ૯૭ હજારથી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરી યોગ્ય સારવાર અપાઈ અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ૧૭,૬૦૦થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા આ અભિયાનમાં ૬૦૦થી વધુ વેટરનિટી તબીબો તેમજ ૮,૦૦૦થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સહભાગી થશે ઘાયલ પક્ષી સારવાર…