Like Hollywood: યે આગ કબ બૂઝેગી?: ભાવનગરના હસ્તગીરી ડુંગરોમાં આગથી અનેક અબોલ પશુ-પંખીઓ, વૃક્ષો ખાખ : આગ છઠ્ઠા દિવસે યથાવત
આગ હજુ પણ છઠ્ઠા દિવસે યથાવત રહેતા પસંદગી નાના મોટા પશુ પક્ષીઓ ઉપર સંકટ યથાવત રહેતા જીવ દયા પ્રેમીઓમાં તંત્ર પ્રત્યે રોષ ની લાગણી: જૈન સમાજ દ્વારા નવકાર મંત્રના જાપ કરાશે વિપુલ હિરાણી, ભાવનગર તા.૨ ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે આવેલ હસ્તગીરીના ડુંગરોની હારમાળામાં લાગેલી આગ છઠ્ઠા દિવસે પણ આ આગ યથાવત છે. હસ્તગીરીના ડુંગરાઓમાં લાગેલી…
