ભાવનગર જિલ્લામાં દિવ્યાંગો માટે વિનામૂલ્યે ઓનલાઈન કોમ્પ્યુટર તાલીમ શરૂ, ૧૦ તાલુકાના લાભાર્થીઓને મળશે ડિજિટલ કૌશલ્ય
ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર જિલ્લાના દિવ્યાંગ યુવક-યુવતીઓને ડિજિટલ રીતે સશક્ત બનાવવા માટે પીએનઆર ટેકનોલોજી સેન્ટર દ્વારા વિનામૂલ્યે ઓનલાઈન કોમ્પ્યુટર તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ જિલ્લાના ૧૦ તાલુકાના દિવ્યાંગ લાભાર્થીઓને લેપટોપ, સ્કેનર અને ઇન્ટરનેટ ડોંગલની સહાય સાથે ઘરબેઠાં ઓનલાઈન તાલીમ આપવામાં આવશે. કાર્યક્રમને લઈને દિવ્યાંગ સમાજ અને વાલીઓમાં ઉત્સાહનો માહોલ જોવા…
