ભાણવડના શિવ બળદ આશ્રમના તમામ બળદને ઉતમ પ્રકારનો ખોળ ભરપેટ અપાયો
– સ્વયંસેવકોએ નૂતન વર્ષની કરી નવતર ઉજવણી – જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬ ભાણવડ પંથકમાં એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શિવ બળદ આશ્રમમાં સ્વયં સેવકો દ્વારા આ આશ્રમમાં આશરો લઈ રહેલા બળદ માટે અવારનવાર ખાસ પ્રકારના ખોરાકની વ્યવસ્થા કરવામાં આવે છે. જેમાં ગઈકાલે નવા વર્ષના પ્રારંભે અહીંના તમામ બળદને ઉત્તમ પ્રકારનો ખોળ પીરસવામાં…
